________________
-
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૪૫ [दग्धे यथा बीजे न भवति पुनः अङ्करस्योत्पत्तिः । तथैव कर्मबीजे भवाकुरस्यापि प्रतिकुष्टा ॥ ३९६ ॥]
दग्धे यथा बीजे शाल्यादौ न भवति पुनरङ्करस्योत्पत्तिः शाल्यादिरूपस्य तथैव कर्मबीजे दग्धे सति भवाङ्कुरस्याप्युत्पत्तिः प्रतिकुष्टा निमित्ताभावादिति ॥ ३९६ ॥
જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે નિશ્ચિત કરાય છે. તેમાં પણ જન્માદિના અભાવને જ કહે છે
ગાથાર્થ–ટીકાર્થ–જેવી રીતે ડાંગર વગેરે બીજબળી ગયેછતેડાંગર આદિના અંકુરની ઉત્પત્તિ થતી નથી તેવી રીતે કર્મરૂપ બીજ બળી ગયે છતે ભવરૂપ संदुरनी उत्पत्तिनो (नोमे) निषे५ यो छ. १२५ निमित्त नथी. (3८६) जंमाभावे न जरा, न य मरणं न य भयं न संसारो । एएसिमभावाओ, कहं न सुक्खं परं तेसिं ॥ ३९७ ॥ [जन्माभावे न जरा न च मरणं न च भयं न संसारः । एतेषामभावात्कथं न सौख्यं परं तेषाम् ॥ ३९७ ॥]
जन्माभावे न जरा वयोहानिलक्षणा आश्रयाभावान च मरणं प्राणत्यागरूपं तदभावादेव न च भयमिहलोकादिभेदं निबन्धनाभावान्न च संसारः कारणाभावादेव एतेषां जन्मादीनामभावात्कथं न सौख्यं परं तेषां सिद्धानां किन्तु सौख्यमेव, जन्मादीनामेव दुःखरूपत्वादिति अव्याबाधमिति ॥ ३९७ ॥
ગાથાર્થ- જન્મના અભાવમાં જરા ન હોય, મરણ ન હોય, ભય ન હોય અને સંસાર ન હોય. જન્માદિના અભાવથી તેમને શ્રેષ્ઠ સુખ કેમ ન હોય?
ટીકાર્થ- જન્મના અભાવમાં વયની હાનિરૂપ જરા ન હોય. કેમ કે આશ્રયનો અભાવ છે. (જન્મ આશ્રય છે.) જન્મના અભાવમાં આશ્રયનો અભાવ થવાથી જ પ્રાણત્યાગરૂપ મરણ ન હોય. જન્મના અભાવમાં કારણનો અભાવ થવાથી ઈહલોક આદિ ભેદવાળો ભય ન હોય. જન્મના અભાવમાં કારણનો અભાવ થવાથી જ સંસાર ન હોય. જન્માદિના અભાવથી સિદ્ધોને શ્રેષ્ઠ સુખ કેમ ન હોય? અર્થાત્ સુખ જ હોય. કારણ 3 ४न्म वगेरे ४ हु:५३५ छ. (3८७) यदुक्तं तदाहअव्वाबाहाउ च्चिय, सयलिंदियविसयभोगपज्जते । उस्सुक्कविणिवत्तीए, संसारसुहं व सद्धेयं ॥ ३९८ ॥