Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
श्राव प्रशप्ति • ३४४ सुखं किंचिन्न किञ्चिदित्यर्थः किंविशिष्टानां जन्मजरामरणजलं भवजलधिं संसारार्णवं पर्यटतां भ्रमतामिति ॥ ३९४ ॥
ગાથાર્થ– ટીકાર્થ– જેમાં જન્મ-જરા-મરણરૂપ પાણી રહેલું છે તેવા સંસાર રૂપ સમુદ્રમાં ભમતા અને રાગાદિથી પરાધીન કરાયેલા સંસારી જીવોને સુખ ક્યાંથી હોય ? અર્થાત્ જરા પણ સુખ ન હોય. (૩૯૪) एतदभावे सुखमाहरागाइविरहओ जं, सुक्खं जीवस्स तं जिणो मुणइ । न हि सन्निवायगहिओ, जाणइ तदभावजं सातं ॥ ३९५ ॥ [रागादिविरहतो यत्सौख्यं जीवस्य तज्जिनो मुणति । न हि सन्निपातगृहीतः जानाति तदभावजं सातम् ॥ ३९५ ॥]
रागादिविरहतो रागद्वेषमोहाभावेन यत्सौख्यं जीवस्य संक्लेशवर्जितं तज्जिनो मुणति अर्हन्नेव सम्यग्विजानाति नान्यः । किमिति चेन्न हि यस्मात्सन्निपातगृहीतः सत्येव तस्मिन् जानाति तदभावजं सन्निपाताभावोत्पन्नं सातं सौख्यमिति । अतो रागादिविरहात्सिद्धानां सौख्यमिति स्थितं जन्मादीनामभावाच्चेति ॥ ३९५ ॥ રાગાદિના અભાવમાં સુખ હોય એમ કહે છે
ગાથાર્થ– રાગાદિના અભાવથી જીવને જે સુખ હોય તેને જિન જાણે છે. સન્નિપાતથી ગ્રહણ કરાયેલો જીવ તેના અભાવથી થતા સુખને ન જાણે.
ટીકાર્થ– રાગ-દ્વેષ-મોહનો અભાવ થતાં જીવને સંક્લેશરહિત જે સુખ હોય તેને અરિહંત જ સારી રીતે જાણે છે, અન્ય નહિ.
પ્રશ્ન- આનું શું કારણ ? ઉત્તર- સન્નિપાતથી ગ્રહણ કરાયેલ જીવ સન્નિપાત હોય ત્યારે સન્નિપાતના અભાવથી ઉત્પન્ન થયેલા સુખને જાણતો નથી. (તેમ રાગ-દ્વેષ-મોહના અભાવથી થતા સંક્લેશરહિત સુખને રાગદ્રષ-મોહવાળો જીવ જાણી શકતો નથી.) આથી રાગાદિના અભાવથી અને જન્માદિના અભાવથી સિદ્ધોને સુખ હોય એમ નિશ્ચિત થયું. (૩૯૫)
यथोक्तं तथावस्थाप्यते तत्रापि जन्माद्यभावमेवाहदटुंमि जहा बीए, न होइ पुण अंकुरस्स उप्पत्ती । तह चेव कम्मबीए, भवंकुरस्सावि पडिकुट्ठा ॥ ३९६ ॥

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370