Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 361
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૫૦ વ્યાજ અનુવાદકારની પ્રશસ્તિ પૂ. પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ મહારાજ વિરચિત અને સુગૃહીત નામધેય પૂ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત ટીકા સહિત શ્રાવકપ્રજ્ઞપ્તિ પ્રકરણનો સિદ્ધાંત મહોદધિ પૂ. આચાર્યદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પરમ ગીતાર્થ સ્વ.પૂ. આચાર્યદેવશ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ પૂ. આચાર્યદેવશ્રી લલિતશેખર સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંચસૂત્ર, ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગસ્તોત્ર, અષ્ટક પ્રકરણ, યોગદષ્ટિ સમુચ્ચય, પંચવસ્તુક, પંચાશક, પ્રશમરતિ, ગુરુતત્ત્વવિનિશ્ચય, શ્રાવકધર્મવિધિપ્રકરણ, ઉપદેશમાલા (પુષ્પમાલા), ઉપદેશપદ આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર આચાર્ય રાજશેખરસૂરિએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. પ્રારંભ સમય : વિ.સં.-૨૦૬૨, શૈ.સુ.-૧૨ પ્રારંભ સ્થળ : નવસારી - શાંતાદેવી રોડ રમણલાલ છગનલાલ આરાધના ભવન. (શ્રી આદિનાથ ભગવાનની છત્રછાયામાં) સમાપ્તિ સમય : વિ.સં. ૨૦૬૨, જે.વ.-૨ સમાપ્તિ સ્થળ : છાણી (જિ. વડોદરા) (શ્રી શાંતિનાથ સ્વામીની છત્રછાયામાં)

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370