Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૩૩૯ કામ-ભોગ આશંસાપ્રયોગ– ભવાંતરમાં હું ચક્રવર્તી, વાસુદેવ, મહામાંડલિક, સુભગ, રૂપવાન થાઉ ઇત્યાદિ ઇચ્છવું તે કામ-ભોગ આશંસાપ્રયોગ છે.
આ અતિચારોનો ત્યાગ કરે. જન્મપરિણામ આદિ સ્વરૂપ સંસારનો પરિણામ અશુભ છે એમ વિચારે. (૩૮૫)
શ્રાવકની ભાવના (ગા. ૩૮૬-૩૧) जिणभासियधम्मगुणे, अव्वाबाहं च तत्फलं परमं । एवं उ भावणाओ, जायइ पिच्चा वि बोहि त्ति ॥ ३८६ ॥ [जिनभाषितधर्मगुणान् अव्याबाधं च तत्फलं परमं । પર્વ તુ માવનાતો નાતે પ્રેત્યાપ વોધિરિતિ | રૂ૮૬ NI] जिनभाषितधर्मगुणानिति क्षान्त्यादिगुणान् भावयेदव्याबाधं च मोक्षसुखं च तत्फलं क्षान्त्यादिकार्यं परमं प्रधानं भावयेदेवमेव भावनातः चेतोभ्यासातिशयेन जायते प्रेत्यापि जन्मान्तरेऽपि बोधिर्धर्मप्राप्तिरिति ॥ ३८६ ।।
ગાથાર્થ– જિનભાસિત ધર્મગુણોને વિચારે. ધર્મગુણોના પ્રધાન અવ્યાબાધ ફળને વિચારે. આ પ્રમાણે જ ભાવનાથી ભવાંતરમાં પણ બોધિની પ્રાપ્તિ થાય છે. ટીકાર્થ– ધર્મગુણોને-ક્ષમા આદિ ધર્મના ગુણોને-લાભને. અવ્યાબાધ=મોક્ષસુખ. ભાવનાથી–ચિત્તના અતિશય અભ્યાસથી. બોધિ=ધર્મપ્રાપ્તિ. જિને કહેલા ક્ષમા આદિ ધર્મથી થતા ગુણોને=લાભને વિચારે. ક્ષમા વગેરે ધર્મનું પ્રધાન ફળ મોક્ષસુખ છે એમ વિચારે. આ પ્રમાણે વિચારવાથી જ ચિત્તનો અતિશય અભ્યાસ થવાથી (આત્મા ક્ષમાદિની ભાવનાથી વાસિત થવાથી) ભવાંતરમાં પણ ધર્મની પ્રાપ્તિ થાય છે. (૩૮૬) कुसुमेहि वासियाणं, तिलाण तिल्लं पि जायइ सुयंधं । एतोवमा हु बोही, पन्नत्ता वीयरागेहिं ॥ ३८७ ॥ [कुसुमैः वासितानां तिलानां तैलमपि जायते सुगन्धि । તદુપમૈવ વોંધ: પ્રજ્ઞા વીતરાઃ II ૨૮૭ II]

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370