Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 346
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૩૫ अत्रोच्यतेचरणपरिणामविरहा, नारंभादप्पवित्तिमित्तो सो । तज्जुत्तुवसग्गसहाण जं न भणिओ तिरिक्खाणं ॥ ३८१ ॥ [चरणपरिणामविरहात् नारम्भाद्यप्रवृत्तिमात्रोऽसौ । तद्युक्तोपसर्गसहानां यन्न भणितस्तिरश्चामिति ॥ ३८१ ।।] चरणपरिणामविरहादित्युक्तमेव स एव तथानिवृत्तस्य किं न भवतीत्याशङ्कयाह- नारम्भाद्यप्रवृत्तिमात्रोऽसौ चरणपरिणाम इति कुतस्तद्युक्तोपसर्गसहानां यन्न भणितस्तिरश्चामिति तथाह्यारम्भाद्यप्रवृत्तियुक्तानामपि पिपीलिकाद्युपसर्गसहानां चण्डकौशिकादीनां न चारित्रपरिणामः अतोऽयमन्य एवात्यन्तप्रशस्तोऽचिन्त्यचिन्तामणिकल्प इति ॥ ३८१ ॥ અહીં ઉત્તર કહેવાય છે– ગાથાર્થ– ટીકાર્થ– ચારિત્રપરિણામ ન થવાથી દીક્ષા સ્વીકારતો નથી. પ્રશ્ન- સર્વ આરંભની ક્રિયાથી નિવૃત્તને ચારિત્રપરિણામ જ કેમ ન થાય ? અર્થાત્ સર્વ આરંભની ક્રિયાથી નિવૃત્તને ચારિત્રપરિણામ થવા ४ मो. ઉત્તર- ચારિત્રપરિણામ આરંભાદિમાં અપ્રવૃત્તિમાત્ર નથી, અર્થાત્ આરંભાદિમાં પ્રવૃત્તિ ન કરવી એ જ ચારિત્રપરિણામ નથી. કારણ કે આરંભાદિમાં અપ્રવૃત્તિવાળા અને ઉપસર્ગને સહનારા તિર્યંચોને ચારિત્રનો પરિણામ કહ્યો નથી. તે આ પ્રમાણે- આરંભાદિમાં અપ્રવૃત્તિવાળા અને કીડી આદિના ઉપસર્ગને સહન કરનારા ચંડકૌશિક સર્પ વગેરે તિર્યંચોને ચારિત્રપરિણામ કહ્યો નથી. આથી અત્યંત પ્રશસ્ત અને અચિંત્ય ચિંતામણિસમાન ચારિત્રપરિણામ (આરંભાદિમાં प्रवृत्तिथी) अन्य ४ छ. (3८१) पुनरपि केषाञ्चिन्मतमाशक्यतेकेई भणंति एसा, संलेहणा मो दुवालसविहंमि । भणिया गिहत्थधम्मे, न जओ तो संजए तीए ॥ ३८२ ॥ [केचन भणन्ति एषा संलेखना द्वादशविधे । भणिता गृहस्थधर्मे न यतः ततः संयतः तस्याम् ॥ ३८२ ॥] केचनागीतार्था भणन्ति एषा अनन्तरोदिता संलेखना द्वादशविधे

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370