Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 325
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૧૪ समानधार्मिकस्थिरीकरणमिति यदि कश्चित्कथञ्चिद् धर्मात् प्रच्यवते ततस्तं स्थिरीकरोति, महांश्चायं गुणः । तथा वात्सल्ये क्रियमाणे शासनस्य सारइति सार आसेवितो भवति । उक्तं च- "जिणसासणस्स सारो" इत्यादि । सति च तस्मिन् वात्सल्यमिति । तथा तेन तेनोपबृंहणादिना प्रकारेण सम्यग्दर्शनादिलक्षणमार्गसहायत्वादनाशश्च भवति कुतो धर्मात् तत एवेति गाथार्थः ॥ ३४२॥ જિનમંદિરના ગુણો કહ્યા. સાધર્મિકના (=સાધર્મિક સાથે રહેવાથી थता) गुणोने 5 छ ગાથાર્થ ટીકાર્થ જો કોઈ જીવ કોઈક રીતે ધર્મથી ભ્રષ્ટ થાય તો સાધર્મિક તેને સ્થિર કરે. આ મહાન ગુણ છે. સાધર્મિક વાત્સલ્ય કરવામાં शासननो सार सेवायेतो (माय।येसो) थाय. युंछ - "साय વાત્સલ્ય શાસનનો સાર છે.” સાધર્મિક હોય તો સાધર્મિક વાત્સલ્ય કરી શકાય. તથા ઉપવૃંહણા આદિથી તે તે રીતે સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં સહાય કરવાના કારણે ધર્મથી પતિત ન બને. સાધર્મિકથી ४ मा बने. (३४२) हिनया (गा. 383-393) उक्ताः समानधार्मिकगुणाः । साम्प्रतं तत्र निवसतो विधिरुच्यते । तत्रापि च प्रायो भावसुप्ता: श्रावकाः ये प्राप्यापि जिनमतं गार्हस्थ्यमनुपालयन्त्यतो निद्रावबोधद्वारेणाह नवकारेण विबोहो, अणुसरणं सावओ वयाइंमि । जोगो चिइवंदणमो, पच्चक्खाणं च विहिपुव्वं ॥ ३४३ ॥ [नवकारेण विबोधः अनुस्मरणं श्रावकः व्रतादौ । योगः चैत्यवन्दनं प्रत्याख्यानं च विधिपूर्वकम् ॥ ३४३ ॥] नमस्कारेण विबोध इति सुप्तोत्थितेन नमस्कारः पठितव्यः । तथानुस्मरणं कर्तव्यं श्रावकोऽहमिति व्रतादौ विषये । ततो योगः कायिकादिः । चैत्यवन्दनमिति प्रयत्नेन चैत्यवन्दनं कर्तव्यं । ततो गुर्वादीनभिवन्द्य प्रत्याख्यानं च विधिपूर्वकं सम्यगाकारशुद्धं ग्राह्यमिति ॥ ३४३ ॥ સાધર્મિક ગુણો કહ્યા. હવે ત્યાં રહેનારનો વિધિ કહેવાય છે. તેમાં પણ જે શ્રાવકો જિનશાસનને પામીને પણ ગૃહસ્થપણાનું પાલન કરે છે તે શ્રાવકો ભાવથી સૂતેલા છે. આથી નિદ્રાવબોધ દ્વારથી કહે છે

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370