Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૨૯ પ્રકારનું કુશલચિત્ત થવાથી અને જેમને વંદન જણાવાઈ રહ્યું છે તેમને વંદન શ્રવણરૂપ પ્રવૃત્તિથી શુભધ્યાન થવાથી પુણ્ય થાય એમ જિનોએ કહ્યું છે. (ટૂંકમાં- વંદન જણાવનારા અને વંદન સાંભળનારા એ બંનેને पुष्य थाय छे.) वणी- निवेन (=४९॥वन।।मोन।) पुण्यनुं નિવેદ્યમાં (=જેમને જણાવવામાં આવે છે તેમનામાં) સંક્રમણ થતું નથી. माथी मा भयहि अवश्य पाणवी कोम. (390) विपर्यये दोषमाहजे पुणऽकयपणिहाणा, वंदित्ता नेव वा निवेयंति । पच्चक्खमुसावाई, पावा हु जिणेहिं ते भणिया ॥ ३७१ ॥ [ये पुनरकृतप्रणिधाना वन्दित्वा नैव वा निवेदयन्ति । प्रत्यक्षमृषावादिनः पापा एव जिनैः ते भणिताः ॥ ३७१ ॥]
ये पुनरनाभोगादितो अकृतप्रणिधाना वन्दित्वा नैव वा वन्दित्वा निवेदयन्ति अमुकस्थाने देवान्वन्दिता यूयमिति प्रत्यक्ष मृषावादिनोऽकृतनिवेदनात्पापा एव जिनैस्ते भणिता मृषावादित्वादेवेति ॥ ३७१ ॥
जे वि य कयंजलिउडा, सद्धासंवेगपुलइयसरीरा । बहु मनंति न सम्म, वंदणगं ते वि पाव त्ति ॥ ३७२ ॥ [येऽपि च कृताञ्जलिपुटाः श्रद्धासंवेगपुलकितशरीराः । बहु मन्यन्ते न सम्यग्वन्दनकं तेऽपि पापा इति ॥ ३७२ ॥]
येऽपि च साध्वादयो निवेदिते सति कृताञ्जलिपुटाः श्रद्धासंवेगपुलकितशरीरा इति पूर्ववन्न बहु मन्यन्ते न सम्यक् वन्दनकं कुर्वन्ति तेऽपि पापा गुणवति स्थानेऽवज्ञाकरणादिति ॥ ३७२ ॥ विपरीतम (=भाह न पाणवामi) होषने ४ छ
ગાથાર્થ ટીકાર્થ– જેઓ અનાભોગ આદિથી સંઘનું પ્રણિધાન કરીને સંઘવતી વંદન કરતા નથી, અથવા વંદન કરીને અમારાથી અમુક સ્થળે તમે દેવોને વંદાવાયા છો=અમોએ તમારા વતી દેવોને વંદન કર્યું છે એમ જણાવતા નથી, તેઓને જિનોએ પ્રત્યક્ષ મૃષાવાદી અને પાપી કહ્યાં છે. સંઘવતી વંદન ન કરવાથી કે ન જણાવવાથી પ્રત્યક્ષ મૃષાવાદી છે १. मां 'वन्द्यमानानां' मे स्थणे 'निवेद्यमानानां' मेम डो मे.

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370