________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૧૪ समानधार्मिकस्थिरीकरणमिति यदि कश्चित्कथञ्चिद् धर्मात् प्रच्यवते ततस्तं स्थिरीकरोति, महांश्चायं गुणः । तथा वात्सल्ये क्रियमाणे शासनस्य सारइति सार आसेवितो भवति । उक्तं च- "जिणसासणस्स सारो" इत्यादि । सति च तस्मिन् वात्सल्यमिति । तथा तेन तेनोपबृंहणादिना प्रकारेण सम्यग्दर्शनादिलक्षणमार्गसहायत्वादनाशश्च भवति कुतो धर्मात् तत एवेति गाथार्थः ॥ ३४२॥
જિનમંદિરના ગુણો કહ્યા. સાધર્મિકના (=સાધર્મિક સાથે રહેવાથી थता) गुणोने 5 छ
ગાથાર્થ ટીકાર્થ જો કોઈ જીવ કોઈક રીતે ધર્મથી ભ્રષ્ટ થાય તો સાધર્મિક તેને સ્થિર કરે. આ મહાન ગુણ છે. સાધર્મિક વાત્સલ્ય કરવામાં शासननो सार सेवायेतो (माय।येसो) थाय. युंछ - "साय વાત્સલ્ય શાસનનો સાર છે.” સાધર્મિક હોય તો સાધર્મિક વાત્સલ્ય કરી શકાય. તથા ઉપવૃંહણા આદિથી તે તે રીતે સમ્યગ્દર્શનાદિરૂપ મોક્ષમાર્ગમાં સહાય કરવાના કારણે ધર્મથી પતિત ન બને. સાધર્મિકથી ४ मा बने. (३४२)
हिनया (गा. 383-393) उक्ताः समानधार्मिकगुणाः । साम्प्रतं तत्र निवसतो विधिरुच्यते । तत्रापि च प्रायो भावसुप्ता: श्रावकाः ये प्राप्यापि जिनमतं गार्हस्थ्यमनुपालयन्त्यतो निद्रावबोधद्वारेणाह
नवकारेण विबोहो, अणुसरणं सावओ वयाइंमि । जोगो चिइवंदणमो, पच्चक्खाणं च विहिपुव्वं ॥ ३४३ ॥ [नवकारेण विबोधः अनुस्मरणं श्रावकः व्रतादौ । योगः चैत्यवन्दनं प्रत्याख्यानं च विधिपूर्वकम् ॥ ३४३ ॥] नमस्कारेण विबोध इति सुप्तोत्थितेन नमस्कारः पठितव्यः । तथानुस्मरणं कर्तव्यं श्रावकोऽहमिति व्रतादौ विषये । ततो योगः कायिकादिः । चैत्यवन्दनमिति प्रयत्नेन चैत्यवन्दनं कर्तव्यं । ततो गुर्वादीनभिवन्द्य प्रत्याख्यानं च विधिपूर्वकं सम्यगाकारशुद्धं ग्राह्यमिति ॥ ३४३ ॥
સાધર્મિક ગુણો કહ્યા. હવે ત્યાં રહેનારનો વિધિ કહેવાય છે. તેમાં પણ જે શ્રાવકો જિનશાસનને પામીને પણ ગૃહસ્થપણાનું પાલન કરે છે તે શ્રાવકો ભાવથી સૂતેલા છે. આથી નિદ્રાવબોધ દ્વારથી કહે છે