________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૧૫ थार्थ-टा-सूने (प्रात:जे.) sal श्राव (सात-18) નવકાર ગણે. ઈત્યારબાદ હું શ્રાવક છું, મારે અણુવ્રતો વગેરે નિયમો છે, એમ વ્રત આદિનું સ્મરણ કરે. ત્યારબાદ માત્ર વગેરેની હાજત ટાળે. ત્યારબાદ પ્રયત્નપૂર્વક ચૈત્યવંદન કરે. ત્યારબાદ ગુરુ વગેરેને વંદન કરીને વિધિપૂર્વક પ્રત્યાખ્યાન ગ્રહણ કરે. વિધિપૂર્વક=આગારોથી सारी रीते. शुद्ध. (3४3) गोसे सयमेव इमं, काउं तो चेइयाण पूयाई । साहुसगासे कुज्जा, पच्चक्खाणं अहागहियं ॥ ३४४ ॥ [प्रत्युषसि स्वयमेव इदं कृत्वा तत: चैत्यानां पूजादीनि । साधुसकाशे कुर्यात्प्रत्याख्यानं यथागृहीतम् ॥ ३४४ ॥] गोसे प्रत्युषसि स्वयमेवेदं कृत्वा गृहादौ ततश्चैत्यानां पूजादीनि संमार्जनोपलेपपुष्पधूपादिसंपादनानि कुर्यात्ततः साधुसकाशे कुर्यात्कि प्रत्याख्यानं यथागृहीतमिति ॥ ३४४ ॥
ગાથાર્થ– ટીકાર્થ– પ્રાત:કાળે ઘર વગેરેમાં આ જાતે જ કરીને પછી પ્રતિમાઓની પૂજા વગેરે કરે, અર્થાત્ સંમાર્જન, વિલેપન, પુષ્પ, ધૂપ આદિ પૂજા કરે. ત્યાર બાદ સાધુ પાસે જઈને પહેલાં પોતે જે રીતે પ્રત્યાખ્યાન કર્યું હોય તે રીતે પ્રત્યાખ્યાન ગ્રહણ કરે. (૩૪૪)
अत्र केचिदनधिगतसम्यगागमा ब्रुवत इति चोदकमुखेन तदभिप्रायमाहपूयाए कायवहो, पडिकुट्टो सो अ नेव पुज्जाणं । उवगारिणि त्ति तो सा, नो कायव्व त्ति चोएइ ॥ ३४५ ॥ [पूजायां कायवधः, प्रतिकुष्टः स च, नैव पूज्यानां । उपकारिणी इति तत् सा न कर्तव्या इति चोदयति ॥ ३४५ ॥]
पूजायां भगवतोऽपि किल क्रियमाणायां कायवधो भवति पृथिव्याधुपमर्दमन्तरेण तदनुपपत्तेः । प्रतिकुष्टः स च कायवधः “सव्वे जीवा न हंतव्वे"त्यादि वचनात् । किं च न च पूज्यानामर्हतां तच्चैत्यानां वा उपकारिणी पूजा अर्हतां कृतकृत्यत्वात् तच्चैत्यानामचेतनत्वात् । इतिशब्दो यस्मादर्थे । यस्मादेवं ततस्तस्मादेव पूजा न कर्तव्येति चोदक इति ॥ ३४५ ॥