________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૭૦ આદિમાં મમતાનો ત્યાગ કર્યો હોય તો સામાયિક પાર્યા પછી તેનો પરિભોગ ન કરી શકે. કારણ કે સર્વથા ત્યાગ કર્યો છે.
આમ આરંભની અનુમતિ રહેલી હોવાથી અને સુવર્ણાદિમાં મમતાનો ત્યાગ કર્યો ન હોવાથી પરમ મુનિઓએ સાધુ અને શ્રાવકમાં ભેદ કહ્યો छ. (२८४)
भेदाभिधित्सयाहसिक्खा दुविहा गाहा, उववायट्टिइगईकसाया य । बंधंता वेयंता, पडिवज्जाइक्कमे पंच ॥ २९५ ॥ [शिक्षा द्विविधा गाथा उपपातस्थितिगतिकषायाश्च । बन्धः वेदना प्रतिपत्तिरतिक्रमाः पञ्च ॥ २९५ ॥ शिक्षाकृतः साधुश्रावकयोर्भेदः । सा च द्विविद्या ग्रहणासेवनारूपेति वक्ष्यति । तथा गाथा भेदिका, सामाइयंमि उ कए इत्यादिरूपेति वक्ष्यत्येव । तथोपपातो भेदकः । स्थितिर्भेदिका । गतिर्भेदिका । कषायाश्च भेदका । बन्धश्च भेदकः । वेदना भेदिका । प्रतिपत्तिर्भेदिका । अतिक्रमो भेदक इत्येतत् सर्वमेव प्रतिद्वारं स्वयमेव वक्ष्यति ग्रन्थकारः । पञ्चाथवा किं चेति पाठान्तरार्थसहितमपि । इति द्वारगाथासमुदायार्थः ॥ २९५ ॥ ભેદને કહેવાની ઈચ્છાથી કહે છે
थार्थ- २नी शिक्षा, था, 3५५त, स्थिति, ति, उपाय, બંધ, વેદ, પ્રતિપત્તિ અને અતિક્રમ કારણોથી સાધુ અને શ્રાવકમાં ભેદ છે.
ટીકાર્ય ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા એમ બે પ્રકારની શિક્ષા छ. सामायम्मि उ कए इत्याहि ॥छ. मा uथा डेशे ४.
બે પ્રકારની શિક્ષા વગેરે બધા વિષયો ગ્રંથકાર જાતે જ દરેક દ્વારમાં કહેશે. તથા ગાથાના અંતે પૐ શબ્દના સ્થાને રિઝ એવો પાઠાંતર પણ અર્થસહિત કહેશે. આ પ્રમાણે દ્વાર ગાથાનો સામુદાયિક અર્થ છે. (૨૯૫)
अधुनाद्यद्वारावयवार्थप्रतिपादनायाहगहणासेवणरूवा, सिक्खा भिन्ना य साहुसड्डाणं । पवयणमाईचउदसपुव्वंता पढमिया जइणो ॥ २९६ ॥ [ग्रहणासेवनरूपा शिक्षा भिन्ना च साधुश्राद्धयोः । प्रवचनमात्रादिचतुर्दशपूर्वान्ता प्रथमा यतेः ॥ २९६ ॥]