________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૦૧ (४) ५२व्यपहेश- ॥ वस्तु ५२नी=ीन छ मेम व्यपहेश કરવો કહેવું તે પરવ્યપદેશ. પૌષધમાં કરેલા ઉપવાસના પારણે સાધુ ભિક્ષા માટે ઘરે પધાર્યા હોય અને અન્ન વગેરેને પ્રત્યક્ષ જોતા હોય ત્યારે શ્રાવક સાધુને કહે કે આ વસ્તુ બીજાની છે, અમારી નથી. આથી હું કંઈ આપતો નથી. અથવા સાધુએ કોઇ વસ્તુ માગી હોય અને એ વસ્તુ હોય તો પણ આ વસ્તુ અમુકની છે, તમે ત્યાં જઈને માગો, એમ કહેવું એ પરવ્યપદેશ છે.
(૫) માત્સર્ય– માત્સર્ય એટલે સહન ન કરવું. સાધુ કોઈ વસ્તુ માગે તો ગુસ્સો કરવો. અથવા માત્સર્ય એટલે પરની ઉન્નતિની ઈર્ષ્યા કરવી. પેલા કે સાધુની માંગણીથી આપ્યું તો શું હું તેનાથી ઉતરતો છું ? એમ ઈર્ષ્યાથી સાધુને વહોરાવવું. અથવા કષાયથી કલુષિત થયેલા यित्तथा ॥५jते. मात्सर्य. (3२७)
उक्तं च सातिचारं चतुर्थं शिक्षापदव्रतम् । अधुनैषामणुव्रतादीनां यानि यावत्कथिकानि यानि चेत्वराणि तदेतदाहइत्थ उ समणोवासगधम्मे अणुव्वयगुणव्वयाइं च । आवकहियाइ सिक्खावयाई पुण इत्तराई ति ॥ ३२८ ॥ [अत्र तु श्रमणोपासकधर्मे अणुव्रतानि गुणव्रतानि च । यावत्कथिकानि शिक्षाव्रतानि पुनरित्वराणीति ॥ ३२८ ॥]
अत्र पुनः श्रमणोपासकधर्मे तुशब्दः पुनःशब्दार्थः स चावधारणे अत्रैव न शाक्याधुपासकधर्मे तत्र सम्यक्त्वाभावेन अणुव्रताद्यभावात्, उपास्ते इत्युपासकः सेवकः इत्यर्थः, श्रमणानामुपासकस्तस्य धर्म इति समासः । अणुव्रतानि गुणव्रतानि चेति पञ्चाणुव्रतानि प्रतिपादितरूपाणि त्रीणि गुणव्रतानि उक्तलक्षणान्येव यावत्कथिकानीति सकृद्गृहीतानि यावज्जीवमपि भावनीयानि, न तु नियोगतो यावज्जीवमेवेति गुरवो व्याचक्षते । प्रतिचातुर्मासकमपि तद्गहणं वृद्धपरम्परायाततथासामाचार्युपलब्धेः । शिक्षापदव्रतानि पुनरित्वराणि, शिक्षा अभ्यासस्तस्याः पदानि स्थानानि तान्येव व्रतानि शिक्षापदव्रतानि इत्वराणीति । तत्र प्रतिदिवसानुष्ठेये सामायिकदेशावकाशिके