Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 322
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૧૧ कथमित्याहतयहीणत्ता वयतणुकरणाईण अहवा उ मणकरणं । सावज्जजोगमणणं, पन्नत्तं वीयरागेहिं ॥ ३३७ ॥ [तदधीनत्वात् वाक्तनुकरणादीनां अथवा तु मनःकरणं । सावद्ययोगमननं प्रज्ञप्तं वीतरागैः ॥ ३३७ ॥] तदधीनत्वादिति मनोयोगाधीनत्वात् वाक्तनुकरणादीनां तेन ह्यालोच्य वाचा कायेन वा करोति कारयति चेत्यादि अभिसंधिमन्तरेण प्रायस्तदनुपपत्तेः । प्रकारान्तरं चाह- अथवा मनःकरणं किं सावधयोगमननं करोम्यहं एतदिति सपापव्यापारचिन्तनं प्रज्ञप्तं वीतरागैरिति ॥ ३३७ ॥ મનથી કરવું-કરાવવું-અનુમોદન કેવી રીતે ઘટે છે તે જણાવે છે– ગાથાર્થ– ટીકાર્થ– વચનથી અને કાયાથી કરવું વગેરે મનોયોગને આધીન છે. પહેલાં મનથી વિચારીને વચન-કાયાથી કરવું-કરાવવું વગેરે થાય છે. ફળના ઉદ્દેશ વિના પ્રાયઃ વાચિક-કાયિક પ્રવૃત્તિ ઘટી શકતી નથી. મનથી કરવું-કરાવવું-અનુમોદન કેવી રીતે થાય તે બીજી રીતે કહે છે- હું આ કાર્ય કરું એમ પાપવાળા વ્યાપારનું ચિંતન કરવું એ મનથી ४२j छ. (339) कारवणं पुण मणसा, चिंतेइ करेउ एस सावज्जं । चिंतेई य कए पुण, सुटुकयं अणुमई होइ ॥ ३३८ ॥ [कारवणं पुनर्मनसा चिन्तयति करोतु एष सावद्यम् । चिन्तयति च कृते पुनः सुष्ठुकृतमनुमतिर्भवति ॥ ३३८ ॥] कारवणं पुनर्मनसा चिन्तयति करोतु एष सावधं असावपि चेङ्गितज्ञोऽभिप्रायात्प्रवर्तत एव, चिन्तयति च कृते पुनः सुष्ठकृतमनुमतिर्भवति मानसी अभिप्रायज्ञो विजानात्यपीति ॥ ३३८ ॥ ___ यथार्थ- 2ीर्थ- "भL (=भनमा पारेल ) पापवाणु आर्य ४३" એમ મનમાં વિચારવું તે મનથી કરાવવું છે. ઇંગિતને જાણનારો એ પણ અભિપ્રાય પ્રમાણે પ્રવૃત્તિ કરે જ છે. કાર્ય કરાયે છતે સારું કર્યું એમ વિચારે એ માનસિક અનુમોદના છે. આ અનુમોદનાને અભિપ્રાયને नारी ए ५९॥ छ. (33८)

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370