________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૮૩ કાયદુપ્પણિધાનનો માર્ગ (=કેવી રીતે કાયદુપ્પણિધાન થાય તે) કહ્યો. હવે સ્મૃતિ-અકરણને આશ્રયીને કહે છે
ગાથાર્થ– ટીકાર્થ– જે પ્રમાદી બનીને મારે સામાયિક ક્યારે કરવાનું છે, સામાયિકનો કાળ કયો છે, મેં સામાયિક કર્યું કે નહિ? એમ યાદ ન રાખે, તેનું કરેલું પણ સામાયિક નિષ્ફળ જાણવું. કારણ કે ધાર્મિક અનુષ્ઠાનોનું મૂળ સ્મૃતિ છે. તેથી સ્મૃતિના અભાવમાં ધાર્મિક અનુષ્ઠાન न होय. (3१६) व्याख्यातं स्मृत्यकरणमधुनानवस्थितकरणमाहकाऊण तक्खणं चिय, पारेड करेड् वा जहिच्छाए । अणवट्ठियसामइयं, अणायराओ नं तं सुद्धं ॥ ३१७ ॥ [कृत्वा तत्क्षणमेव पारयति करोति वा यदृच्छया । अनवस्थितसामायिकं अनादरान्न तच्छुद्धम् ॥ ३१७ ॥] कृत्वा तत्क्षणमेव करणानन्तरमेव पारयति, करोति वा यदृच्छया यथाकथञ्चिदेवमनवस्थितं सामायिकमनादरादबहुमानान्नैतच्छुद्धं भवति न निरवद्यमिति ।५। ॥ ३१७ ॥
સ્મૃતિ-અકરણનું વ્યાખ્યાન કર્યું. હવે અનવસ્થિત-કરણને કહે છે–
थार्थ-- सामायि शने तुरत पारे, अथवा व्यासચિત્તથી ગમે તેમ સામાયિક કરે, આવું સામાયિક અનવસ્થિત છે. સામાયિક ઉપર બહુમાનભાવ ન હોવાથી આ સામાયિક શુદ્ધ नथी निषि नथी. (3१७)
उक्तं सातिचारं प्रथमं शिक्षापदमधुना द्वितीयमाहदिसिवयगहियस्स दिसापरिमाणस्सेह पइदिणं जं तु । परिमाणकरणमेयं, बीयं सिक्खावयं भणियं ॥ ३१८ ॥ [दिग्व्रतगृहीतस्य दिग्परिमाणस्य इह प्रतिदिनं यदेव । परिमाणकरणमेतद् द्वितीयं शिक्षापदं भणितम् ॥ ३१८ ॥] दिग्व्रतं प्रानिरूपितस्वरूपं, तद्गृहीतस्य दिक्परिमाणस्य योजनशतादेर्दीर्घकालिकस्य इह लोके प्रतिदिनं यदेव परिमाणकरणमेतावदेव गन्तव्यं