________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૭૯ જીવનપર્યત ધારણ કરે છે. શ્રાવક અનેકવાર સામાયિક સ્વીકારે છે અને તેનું પાલન સદા કરતો નથી. (૩૧૦)
अतिक्रमो भेदक इति एतदाहइक्कस्सइक्कमे खलु, वयस्स सव्वाणइक्कमो जइणो । इयरस्स उ तस्सेव य, पाठंतरमो हवा किंच ॥ ३११ ॥ [સ્થતિ વતુ સર્વેષાતિમો તેઃ इतरस्य तु तस्यैव पाठान्तरमेवाथवा किञ्च ॥ ३११ ॥]
एकस्यातिक्रमे केनचित्प्रकारेण व्रतस्य सर्वेषामतिक्रमो यतेस्तथाविधैकपरिणामत्वात् । इतरस्य तु श्रावकस्य तस्यैवाधिकृतस्याणुव्रतस्य न शेषाणां विचित्रविरतिपरिणामात् । पाठान्तरमेवाथवा द्वारगाथायां, तच्चेदं किञ्च "सव्वं ति भाणिऊणं" इत्यादिग्रन्थान्तरापेक्षमन्यत्रेति ॥ ३११ ॥
અતિક્રમ સાધુ-શ્રાવકનો ભેદ કરનાર છે એ વિષયને કહે છે– ગાથાર્થ ટીકાર્થ- સાધુને કોઇક રીતે એક વ્રતનો અતિક્રમ (=ભંગ) થતાં સર્વવ્રતોનો અતિક્રમ થાય. કારણ કે બધા વ્રતોનો તેવા પ્રકારનો એક જ પરિણામ હોય છે. (એક મહાવ્રતનો અલગ પરિણામ, બીજા મહાવ્રતનો અલગ પરિણામ એમ દરેક વ્રતનો અલગ અલગ પરિણામ ન હોય, કિંતુ બધા વ્રતોનો મળીને તેવા પ્રકારનો એક જ પરિણામ હોય. એથી એક વ્રતનો ભંગ થતાં સર્વ વ્રતનો ભંગ થાય.) શ્રાવકને જે અણુવ્રતનો અતિક્રમ થયો હોય તે જ એક અણુવ્રતનો અતિક્રમ થાય, બાકીનાં અણુવ્રતોનો અતિક્રમ ન થાય. કારણ કે દેશવિરતિનો પરિણામ વિચિત્ર છે.
અથવા દ્વાર ગાથામાં (૨૯૫મી ગાથામાં) પટ્ટના સ્થાને ૐિ એવો પાઠાંતર છે. લગ્ન એટલે વળી. એ ગ્નિ શબ્દ સબૈ તિ માnિdi એ ગાથાની અપેક્ષાએ છે. વળી સવં તિ માળિvi એ ગાથાની અપેક્ષાએ પણ સાધુ-શ્રાવકમાં ભેદ છે. સવં તિ માnિdi (ઉપદેશમાળા ગાથા ૫૦૩) એ ગાથાનો અર્થ આ પ્રમાણે છે- કરેમિ ભંતે સૂત્ર ઉચ્ચરવા દ્વારા “હું જીવનપર્યત ત્રિવિધ-ત્રિવિધ સર્વ પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરું છું” એમ બોલવા છતાં જેને સર્વવિરતિ નથી અને
१. सव्वं ति भाणिऊणं विरई खलु जस्स सव्विया नत्थि ।
सो सव्वविरइवाई चुक्कइ देसं च सव्वं च ॥