________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૭ર संपुग्नं परिपालइ, सामायारिं सदेव साहु त्ति । इयरो तक्कालम्मि वि, अपरिन्नाणाइओ न तहा ॥ २९८ ॥ [संपूर्णां परिपालयति सामाचारी सदैव साधुरिति । इतरः तत्कालेऽपि अपरिज्ञानादेः न तथा ॥ २९८ ॥]
संपूर्णां निरवशेषां परिपालयत्यासेवते सामाचारी मुखवस्त्रिकाप्रत्युपेक्षणादिकां क्रियां सदैव सर्वकालमेव साधुरित्याजन्म तथाप्रवृत्तेः । इतरः श्रावकस्तत्कालेऽपि सामायिकसमयेऽपि अपरिज्ञानादेरपरिज्ञानादभिष्वङ्गानिवृत्त्या असंभवादनभ्यासाच्च न तथा पालयत्येवमासेवनाशिक्षापि भिन्नैव । तयोरिति द्वारं सूत्रप्रामाण्याच्च विशेष इति ॥ २९८ ॥
ગાથાર્થ– ટીકાર્થ- સાધુ સદાય મુખવસ્ત્રિકાની પ્રતિલેખના વગેરે ક્રિયારૂપ સામાચારીનું સંપૂર્ણ પાલન કરે છે. કારણ કે દીક્ષાથી જ તે પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. શ્રાવક સામાયિકના કાળે પણ સામાચારીને તે રીતે પાળતો નથી. કારણ કે સામાચારીનું તેને જ્ઞાન નથી. તે રાગથી નિવૃત્ત થયો ન હોવાથી તેને સામાચારીનું સંપૂર્ણ પાલન સંભવ નથી. તથા અભ્યાસ ન હોવાથી તેને સામાચારીનું સંપૂર્ણ પાલન ન હોય. આ પ્રમાણે સાધુ-શ્રાવકોની આસેવનશિક્ષા પણ ભિન્ન જ છે, અને સૂત્ર પ્રમાણ डोवाथी साधु-श्रावोनो मे छे. (२८८) गाथेत्युपलक्षिता तामाहसामाइयम्मि उ कए, समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ॥ २९९ ॥ [सामायिके तु कृते श्रमण इव श्रावको भवति यस्मात् । एतेन कारणेन बहुशः सामायिकं कुर्यात् ॥ २९९ ॥] सामायिके प्रानिरूपितशब्दार्थे तुशब्दो ऽवधारणार्थः सामायिक एव कृते न शेषकालं श्रमण इव साधुरिव श्रावको भवति यस्मादेतेन कारणेन बहुशोऽनेकशः सामायिकं कुर्यादिति । अत्र श्रमण इवोक्तं न तु श्रमण एवेति यथा समुद्र इव तडागं न तु समुद्र एवेत्यभिप्राय इति द्वारं ॥ २९९ ।।
ગાથા એ પ્રમાણે (પૂર્વે) જે ગાથા ઓળખાયેલી છે તે ગાથાને કહે છેગાથાર્થ- જે કારણથી શ્રાવક સામાયિક કર્યો છતે સાધુ જેવો થાય છે તે કારણથી શ્રાવક અનેકવાર સામાયિક કરે.