________________
. श्राव प्रशप्ति . २७3 ટીકાર્થ- સામાયિક શબ્દનો અર્થ પૂર્વે (૨૯રમી ગાથામાં) જણાવ્યો છે. ગાથામાં ત શબ્દ અવધારણ અર્થવાળો હોવાથી સામાયિક કર્યો છતે એટલે સામાયિક જ કર્યો છતે એવો અર્થ થાય. શ્રાવક સામાયિક જ કર્યું છતે સાધુ જેવો થાય છે. સામાયિક સિવાયના કાળમાં સાધુ જેવો નથી.
मही 'साधु ४वो' थाय छ अम युं छे, “साधु ४" थाय छे भेम નથી કહ્યું. જેમ કે તળાવ સમુદ્ર જેવું છે, પણ સમુદ્ર જ નથી. અહીં भावो ममिप्राय छे. (२८८) उपपातो विशेषक इत्येतदाहअविराहियसामन्नस्स साहुणो सावगस्स य जहन्नो । सोहंमे उववाओ, भणिओ तेलुक्कदंसीहिं ॥ ३०० ॥ [अविराधितश्रामण्यस्य साधोः श्रावकस्य च जघन्यः । सौधर्मे उपपातो भणितः त्रैलोक्यदर्शिभिः ॥ ३०० ॥]
अविराधितश्रामण्यस्य प्रव्रज्यादिवसादारभ्याखण्डितश्रमणभावस्य साधोः श्रावकस्य च अविराधितश्रावकभावस्येति गम्यते, जघन्यः सर्वस्तोकः सौधर्मे प्रथमदेवलोके उपपातो भवति जन्म भणित उक्तः त्रैलोक्यदर्शिभिः सर्वज्ञैरिति ॥ ३०० ॥ ઉપપાત સાધુ-શ્રાવકનો ભેદ કરનાર છે એ વિષયને કહે છેગાથાર્થ સર્વજ્ઞોએ દીક્ષા દિવસથી જ જેનું સાધુપણું અખંડિત છે તેવા સાધનો અને શ્રાવકપણાની જેણે વિરાધના કરી નથી તેવા શ્રાવકનો ७५५id=४न्म ४धन्यथा प्रथम हेलमi Bह्यो छ. (300)
उक्कोसेण अणुत्तरअच्चुयकप्पेसु तत्थ तेसि ठिई । तित्तीससागराइं, बावीसं चेव उक्कोसा ॥ ३०१ ॥ [उत्कृष्ठतोऽनुत्तराच्युतकल्पयोः तत्र तयोः स्थितिः । त्रयस्त्रिंशत्सागराणि द्वाविंशतिश्चोत्कृष्टा ॥ ३०१ ॥]
उत्कृष्टतोऽनुत्तराच्युतकल्पयोरिति साधोरनुत्तरविमानेषु श्रावकस्याच्युतकल्प उपपात इति द्वारं । तत्र तयोरिति तत्रानुत्तरविमानाच्युतयोस्तयोःसाधुश्रावकयोः स्थितिविशिष्टप्राणसंधारणात्मिका यथासङ्ख्यं त्रयस्त्रिंशत्सागरोपमाणि