Book Title: Shravak Pragnapti Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 282
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૭૧ ग्रहणासेवनरूपा शिक्षेति शिक्षाभ्यासः सा द्विप्रकारा ग्रहणरूपासेवनरूपा च। भिन्ना चेयं साधुश्रावकयोः। अन्यथारूपा साधोरन्यथारूपा श्रावकस्येति । तथा चाष्टप्रवचनमात्रादिचतुर्दशपूर्वान्ता प्रथमा यतेरिति ग्रहणशिक्षामधिकृत्य साधुः सूत्रतोऽर्थतश्च जघन्येनाष्टौ प्रवचनमातरस्त्रिगुप्तिपञ्चसमितिरूपा उत्कृष्टतस्तु बिन्दुसारपर्यन्तानि चतुर्दशपूर्वाणि गुह्णातीति ॥ २९६ ॥ હવે પ્રથમ દ્વારના અવયવાર્થનું પ્રતિપાદન કરવા માટે કહે છે ગાથાર્થ- સાધુ-શ્રાવકોની ગ્રહણ-આસેવનરૂપ શિક્ષા ભિન્ન છે. સાધુઓને પહેલી ગ્રહણ શિક્ષા આઠ પ્રવચન માતાથી આરંભી ચૌદ પૂર્વે સુધી હોય. ટીકાર્થ– શિક્ષા એટલે અભ્યાસ. ગ્રહણ-આસેવનરૂપ બે પ્રકારની શિક્ષા સાધુઓને જુદી હોય છે, અને શ્રાવકોને જુદી હોય છે. પહેલી ગ્રહણ શિક્ષાને આશ્રયીને સાધુ સૂત્રથી અને અર્થથી જઘન્યથી પાંચ સમિતિ-ત્રણ ગુણિરૂપ અષ્ટ પ્રવચનમાતા અને ઉત્કૃષ્ટથી બિંદુસાર પર્યત ચૌદપૂર્વે ભણી શકે છે. (૨૯૬) पवयणमाईछज्जीवणियंता उभयओ वि इयरस्स । पिंडेसणा उ अत्थे, इत्तो इयरं पवक्खामि ॥ २९७ ॥ [प्रवचनमातृषड्जीवनिकायान्ता उभयतोऽपि इतरस्य । fપર્વેષ ત્વર્થત: ગત: રૂતરાં પ્રવામિ |ર૬૭ ] प्रवचनमातृषड्जीवनिकायान्ता उभयतोऽपि सूत्रतोऽर्थतश्चेतरस्य श्रावकस्य पिण्डैषणार्थतः न सूत्रत इति । एतदुक्तं भवति- श्रावकः सूत्रतोऽर्थतश्च जघन्येन ता एव प्रवचनमातर उत्कृष्टतस्तु षड्जीवनिकायं यावदुभयतोऽर्थतस्तु पिण्डैषणां न तु तामपि सूत्रत इत्येतावद्गृह्णाति । उक्ता ग्रहणशिक्षा, अत ऊर्ध्वमितरामासेवनशिक्षा प्रवक्ष्यामि यथासौ भेदिका एतयोरिति ॥ २९७ ॥ ગાથાર્થ– ટીકાર્થ– શ્રાવકને ગ્રહણશિક્ષા સૂત્રથી અને અર્થથી જઘન્યથી ઉક્ત અષ્ટપ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી (દશવૈકાલિકના) પજીવનિકાય અધ્યયન સુધી હોય. પિડેષણા અધ્યયન અર્થથી હોય, પણ સૂત્રથી ન હોય. આટલું કૃત શ્રાવક ભણી શકે. ગ્રહણ શિક્ષા કહી. હવે પછી આસેવન શિક્ષાને કહીશ. આસેવન શિક્ષા જે રીતે સાધુ-શ્રાવકનો ભેદ કરે છે તે રીતે કહીશ. (૨૯૭)

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370