________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૭૧ ग्रहणासेवनरूपा शिक्षेति शिक्षाभ्यासः सा द्विप्रकारा ग्रहणरूपासेवनरूपा च। भिन्ना चेयं साधुश्रावकयोः। अन्यथारूपा साधोरन्यथारूपा श्रावकस्येति । तथा चाष्टप्रवचनमात्रादिचतुर्दशपूर्वान्ता प्रथमा यतेरिति ग्रहणशिक्षामधिकृत्य साधुः सूत्रतोऽर्थतश्च जघन्येनाष्टौ प्रवचनमातरस्त्रिगुप्तिपञ्चसमितिरूपा उत्कृष्टतस्तु बिन्दुसारपर्यन्तानि चतुर्दशपूर्वाणि गुह्णातीति ॥ २९६ ॥
હવે પ્રથમ દ્વારના અવયવાર્થનું પ્રતિપાદન કરવા માટે કહે છે
ગાથાર્થ- સાધુ-શ્રાવકોની ગ્રહણ-આસેવનરૂપ શિક્ષા ભિન્ન છે. સાધુઓને પહેલી ગ્રહણ શિક્ષા આઠ પ્રવચન માતાથી આરંભી ચૌદ પૂર્વે સુધી હોય.
ટીકાર્થ– શિક્ષા એટલે અભ્યાસ. ગ્રહણ-આસેવનરૂપ બે પ્રકારની શિક્ષા સાધુઓને જુદી હોય છે, અને શ્રાવકોને જુદી હોય છે. પહેલી ગ્રહણ શિક્ષાને આશ્રયીને સાધુ સૂત્રથી અને અર્થથી જઘન્યથી પાંચ સમિતિ-ત્રણ ગુણિરૂપ અષ્ટ પ્રવચનમાતા અને ઉત્કૃષ્ટથી બિંદુસાર પર્યત ચૌદપૂર્વે ભણી શકે છે. (૨૯૬)
पवयणमाईछज्जीवणियंता उभयओ वि इयरस्स । पिंडेसणा उ अत्थे, इत्तो इयरं पवक्खामि ॥ २९७ ॥ [प्रवचनमातृषड्जीवनिकायान्ता उभयतोऽपि इतरस्य । fપર્વેષ ત્વર્થત: ગત: રૂતરાં પ્રવામિ |ર૬૭ ]
प्रवचनमातृषड्जीवनिकायान्ता उभयतोऽपि सूत्रतोऽर्थतश्चेतरस्य श्रावकस्य पिण्डैषणार्थतः न सूत्रत इति । एतदुक्तं भवति- श्रावकः सूत्रतोऽर्थतश्च जघन्येन ता एव प्रवचनमातर उत्कृष्टतस्तु षड्जीवनिकायं यावदुभयतोऽर्थतस्तु पिण्डैषणां न तु तामपि सूत्रत इत्येतावद्गृह्णाति । उक्ता ग्रहणशिक्षा, अत ऊर्ध्वमितरामासेवनशिक्षा प्रवक्ष्यामि यथासौ भेदिका एतयोरिति ॥ २९७ ॥
ગાથાર્થ– ટીકાર્થ– શ્રાવકને ગ્રહણશિક્ષા સૂત્રથી અને અર્થથી જઘન્યથી ઉક્ત અષ્ટપ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી (દશવૈકાલિકના) પજીવનિકાય અધ્યયન સુધી હોય. પિડેષણા અધ્યયન અર્થથી હોય, પણ સૂત્રથી ન હોય. આટલું કૃત શ્રાવક ભણી શકે.
ગ્રહણ શિક્ષા કહી. હવે પછી આસેવન શિક્ષાને કહીશ. આસેવન શિક્ષા જે રીતે સાધુ-શ્રાવકનો ભેદ કરે છે તે રીતે કહીશ. (૨૯૭)