________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૨૫ દષ્ટાંતનું જ વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ ટીકાર્થ– જેમને પરસ્પર કુલવૈર છે=વંશકલહ છે, તેઓમાં પરસ્પર વધક્રિયા ન થાય તો પણ કુલવૈરથી વિરામ ન પામે તો વૈર સ્વયમેવ ઉપશાંત થતું નથી, કિંતુ ઉપશાંત કરેલું જ ઉપશાંત થાય છે. (૨૪૯)
तत्तो य तन्निमित्तं, इह बंधणमाइ जह तहा बंधो । सव्वेसु नाभिसंधी, जह तेसुं तस्स तो नत्थि ॥ २५० ॥ [ततश्च तन्निमित्तं इह बन्धनादि यथा तथा बन्धः । सर्वेषु न अभिसंधिः यथा तेषु तस्य ततो नास्ति ॥ २५० ॥] ततश्च तस्मादनुपशमात् तन्निमित्तं वैरनिबन्धनमिह बन्धनादि बन्धवधादि यथा भवति तेषां, तथेतरेषामनिवृत्तानां तन्निबन्धनो बन्ध इति अत्राह- सर्वेषु प्राणिषु नाभिसंधिळपादनपरिणामो यथा तेषु द्रङ्गनिवासिषु वैरवत इति तस्य प्रत्याख्यातुस्ततो नास्ति बन्धः इति । तथाहि- ते ऽपि न यथादर्शनमेव प्राणिनां बन्धादि कुर्वन्ति किन्तु वैदिङ्गनिवासिनामेव । एवं प्रत्याख्यातुरपि न सर्वेषु वधाभिसंधिरिति तद्विषये बन्धाभाव इति ॥ २५० ॥
ગાથાર્થ– ટીકાર્થ– વૈર ઉપશાંત ન થવાના કારણે અહીં બંધ-વધ વગેરે જેવી રીતે થાય તે રીતે નિવૃત્ત ન થયેલા જીવોને અનિવૃત્તિના કારણે કર્મબંધ થાય.
અહીં વાદી કહે છે જેવી રીતે વૈરવાળા માણસને કંગનગર નિવાસી બધા માણસો ઉપર વૈર ન હોય તે રીતે પ્રત્યાખ્યાન કરનારને સર્વ જીવોમાં વધપરિણામ ન હોય ત્સર્વ જીવોને મારવાના પરિણામ ન હોય. તે આ પ્રમાણે– વૈરીઓ પણ જે કોઈ પ્રાણીને જુએ તે બધાને બંધ (=બાંધવું) વગેરે કરતા નથી, કિંતુ તંગનિવાસી વૈરીઓને બંધ વગેરે કરે છે. એ રીતે પ્રત્યાખ્યાન કરનારમાં સર્વ જીવોનો વધ કરવાનો પરિણામ નથી. भाटे सर्व १५ संबंधी संबंध न थाय. (२५०) एतदाशङ्क्याहअत्थि च्चिय अभिसंधी, अविसेसपवित्तिओ जहा तेसु । अपवित्तीइ अणिवित्तिजो उ तेसिं व दोसो उ ॥ २५१ ॥ [अस्त्येवाभिसंधिरविशेषप्रवृत्तितः यथा तेषु । अप्रवृत्तावपि अनिवृत्तिज एव तेषां दोष एव ॥ २५१ ॥]