________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૫૨
दशादियोजनानां तत्रैव स्वबुद्ध्या प्रक्षेपो वृद्धिकरणमिति ॥ ४॥ कथञ्चित् स्मृत्यन्तर्धानं न कुर्यादिति वर्तते, स्मृतेभ्रंशोऽन्तर्धानं स्मृत्यन्तर्धानं, किं मया परिगृहीतं कया वा मर्यादयेत्येवमनुस्मरणमित्यर्थः । स्मृतिमूलं हि नियमानुष्ठानं तद्भ्रंशे तु नियमत एव तद्भ्रंश इति अतिचारति ॥५॥
I
तत्र वृद्धसंप्रदायः- उड्डुं जं पमाणं गहियं तस्स उवरिं पव्वयसिहरे रुखे वा पक्खी वा मक्कडो वा सावगस्स वत्थं वा आभरणं वा गिण्हिउ पमाणाइरेगं भूमिं वच्चेज्जा, तत्थ से ण कप्पए गंतुं, जाहे तं पडियं अन्नेण वा आणियं ता कप्पइ । एयं पुण अट्ठावयउज्जंतादिसु हवेज्जा । एवं अहे कुवियाईसु विभासा । तिरियं जं पमाणं गहियं तं तिविहेण वि करणेण णाइक्कमियव्वं । खेत्तवुड्ढी ण कायव्वा । सो पुव्वेणं भंडं गहाय गओ जाव तं परिमाणं, तओ परेण तं भंडं अग्घइत्ति काउं अवरेण जाणि जोयणाणि ताणि पुव्वदिसाए ण छुभेज्जा । सिय वोलीणो होज्जा णियत्तियव्वं विस्सरीए वा ण गंतव्वं । अन्नो वि न विसज्जियव्वो । अणाणाए कोइ गओ होज्जा जं विसुमरियखेत्तगएण लद्धं अणाणाहिगएण वा तं ण गिह्निज्जइ ॥ २८३ ॥
આથી દિવ્રતના જ અતિચારોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ— ઊર્ધ્વદિશા, અધોદિશા, તિર્યદિશા એ ત્રણ દિશામાં સદા પ્રમાણાતિક્રમ ન કરે. તે જ પ્રમાણે ક્ષેત્રવૃદ્ધિ અને કોઇ પણ રીતે સ્મૃતિઅંતર્ધાન ન કરે.
ટીકાર્થ– ઊદિશા પ્રમાણાતિક્રમ— ઊર્ધ્વ દિશામાં જેટલું પરિમાણ ગ્રહણ કર્યું હોય તેનું ઉલ્લંઘન ન કરે. તેનાથી વધારે જાય તો ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ અતિચાર લાગે. એ જ રીતે અધોદિશા પ્રમાણાતિક્રમ અને તિર્યગ્નિશાપ્રમાણાતિક્રમમાં પણ જાણવું.
ક્ષેત્રવૃદ્ધિ– એક દિશામાં સો યોજનનો અભિગ્રહ લીધો. બીજી દિશામાં દશ યોજનનો અભિગ્રહ લીધો. આ દિશામાં કાર્ય ઉત્પન્ન થતાં દશયોજનથી આગળ જવાની જરૂર પડી. આથી સો યોજનમાંથી ઓછા કરીને દશયોજનમાં અમુક યોજનનો ઉમેરો કરે. આ પ્રમાણે સ્વબુદ્ધિથી એક દિશામાંથી ઘટાડી બીજી દિશામાં નાંખવું–વૃદ્ધિ કરવી તે ક્ષેત્રવૃદ્ધિ અતિચાર છે.