________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૫૪ अशनादिरुपशब्दस्य सकृदर्थत्वात्सकृद् भुज्यत इत्यर्थः । परिभुज्यत इति परिभोगो वस्त्रादिः, पुनः पुनः भुज्यत इति भावः । परिशब्दस्याभ्यावृत्त्यर्थत्वादयं चात्मक्रियारूपो पि भावतो विषये उपचरितो विषयविषयिणोरभेदोपचारादन्तर्भोगो वा उपभोगः उपशब्दस्यान्तर्वचनत्वात्, बहिर्भोगो वा परिभोगः, परिशब्दस्य बहिर्वाचकत्वादेतत्परिमाणकरणं एतावदिदं भोक्तव्युपभोक्तव्यं वा अतोऽन्यन्नेत्येवंरूपम् अस्मिन् कृते गुणमाह- अनियमिते असंकल्पिते ये व्यापिनस्तद्विषयं व्याप्तुं शीला दोषास्ते न भवन्ति कृतेऽस्मिस्तद्विरतेरिति गुणभावोऽयमत्र गुण इति ॥ २८४ ॥
અતિચાર સહિત પ્રથમ ગુણવ્રત કહ્યું. હવે બીજું ગુણવ્રત કહેવાય છે
ગાથાર્થ– ઉપભોગ-પરિભોગનું પરિણામ કરવું તે બીજું ગુણવ્રત જાણવું. આ નિયમ કર્યો છતે નિયમના અભાવમાં ફેલાનારા દોષો ન થાય તે ગુણ છે.
ટીકાર્થ– ઉપભોગ-પરિભોગ– જે અશન વગેરે એકવાર ભોગવાય તે ઉપભોગ. જે વસ્ત્ર વગેરે અનેકવાર ભોગવાય તે પરિભોગ અથવા જે શરીરની અંદર ભોગવાય તે ઉપભોગ અને જે શરીરની બહાર ભોગવાય તે પરિભોગ. જો કે ઉપભોગ અને પરિભોગ પરમાર્થથી આત્માની ક્રિયારૂપ છે, આમ છતાં વિષય અને વિષયીના અભેદ ઉપચારથી વિષયને (વસ્તુને) પણ ઉપભોગ-પરિભોગ કહેવાય છે.
આ વસ્તુ આટલી જ વાપરવી, આનાથી વધારે ન વાપરવી એ પ્રમાણે परिभाए। ७२j ते उपभोग-परिमो परिभा. (२८४)
सांप्रतमुपभोगादिभेदमाहसो दुविहो भोयणओ, कम्मयओ चेव होइ नायव्यो । अइयारे वि य इत्थं, वुच्छामि पुढो समासेणं ॥ २८५ ॥ [स द्विविधः भोजनतो कर्मतश्चैव भवति ज्ञातव्यः । . अतिचारानपि च एतयोः वक्ष्ये पृथक् समासेन ॥ २८५ ॥] स उपभोगः परिभोगश्च द्विविधो द्विप्रकार: भोजनतो भोजनमाश्रित्य कर्मतश्चैव भवति ज्ञातव्यः कर्म चाङ्गीकृत्येत्यर्थः । तत्र भोजनतः श्रावकेणोत्सर्गतो निरवद्याहारभोजिना भवितव्यं । कर्मतो ऽपि प्रायो