________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૨૪ એ જ વધનો વિષય પણ છે. કારણ કે અનિવૃત્તિથી અનુબંધ થાય છે=વધ પ્રવૃત્તિના અધ્યવસાયો સતત રહે છે. આ સ્પષ્ટ છે.
અનિવૃત્તિ જ વધનું મુખ્ય કારણ છે એ જણાવવા માટે હેતુ અને विषयतुं थन निहोप ४ छ. (२४७)
अमुमेवार्थं समर्थयन्नाहहिंसाइपायगाओ, अप्पडिविरयस्स अत्थि अणुबंधो ।
अत्तो अणिवत्तीओ, कुलाइवे व नियमेण ॥ २४८ ॥ [हिंसादिपातकात् अप्रतिविरतस्य अस्त्यनुबन्धः । अतः अनिवृत्तेः कुलादिवैरवत् नियमेन ॥ २४८ ॥] हिंसादिपातकादादिशब्दात् मृषावादादिपरिग्रहः अप्रतिविरतस्यानिवृत्तस्यास्त्यनुबन्धः प्रवृत्त्यध्यवसायानुपरमलक्षणः उपपत्तिमाह- अत एवानिवृत्तेः प्रवृत्तेः कुलादिवैरवन्नियमेनावश्यंतयेति ॥ २४८ ॥
આ જ અર્થનું સમર્થન કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ– હિંસાદિ પાપથી વિરામ નહિ પામેલા જીવને આ જ અનિવૃત્તિથી અવશ્ય કુલાદિ વૈરની જેમ અનુબંધ થાય છે. ટીકાર્થ– હિંસાદિ એ સ્થળે આદિ શબ્દથી મૃષાવાદ વગેરેનું ગ્રહણ કરવું. અનુબંધ=વધ પ્રવૃત્તિના અધ્યવસાયનું સતત રહેવું.
अनिवृत्तेः प्रवृत्तेः मेटदो मनिवृत्तिनी प्रवृत्तिथी मेवो शार्थ छ. ભાવાર્થ તો ગાથાર્થમાં લખ્યા પ્રમાણે જ છે. (૨૪૮) दृष्टान्तं व्याचिख्यासुराहजेसि मिहो कुलवेरं, अप्पडिविई तेसिमन्नोन्नं । वहकिरियाभावंमि वि, न तं सयं चेव उवसमइ ॥ २४९ ॥ [येषां मिथः कुलवैरं अप्रतिविरतेः तेषामन्योऽन्यम् । वधक्रियाभावे ऽपि न तत्स्वयमेवोपशाम्यति ॥ २४९ ॥]
येषां पुरुषाणां मिथः परस्परं कुलवैरमन्वयासंखडं अप्रतिविरतेः कारणात् तेषां अन्योन्यं परस्परं वधक्रियाभावे ऽपि सति न तत्स्वयमेवोपशाम्यति कि तूपशमितं सदिति ॥ २४९ ॥