________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૩૬
પ્રશ્ન— આ અદત્તાદાનરૂપ હોવાથી મૃષાવાદ કેવી રીતે કહેવાય ? ઉત્તર– વચનથી અપલાપ કરે છે માટે મૃષાવાદ છે.
ફૂટસાક્ષી– વિવાદમાં પ્રમાણ કરાયેલ કોઇ માનવ લાંચ અને ઇર્ષ્યા આદિને વશ બનીને જૂઠું બોલે. (૨૬૦)
वज्जणमिह पुव्वत्तं, आह कुमाराइगोयरो कह णु ।
एयग्गहणाउ च्चिय, गहिओ नणु सो वि दट्ठव्व ॥ २६९ ॥ [ वर्जनमिह पूर्वोक्तं आह कुमारादिगोचरः कथं नु । एतद्ग्रहणादेव च गृहीतो ननु ऽसावपि दृष्टव्यः ॥ २६१ ॥]
वर्जनमिह मृषावादे पूर्वोक्तं "उवउत्तो गुरुमूले" (१०८) इत्यादिना ग्रन्थेन आह परः कुमारादिगोचरः कथं नु अकुमारं कुमारं ब्रुवत: आदिशब्दादविधवाद्यनृतपरिग्रहः अतिदुष्टविवक्षासमुद्भवो ऽप्येष भवति न तु सूत्रे उपात्तः तदेतत्कथम् ? आचार्य आह- एतद्ग्रहणादेव च कन्यानृतादिग्रहणादेव च ननु गृहीतोऽसावपि कुमारादिगोचरो मृषावादो द्रष्टव्यः उपलक्षणत्वादिति ॥ २६१ ॥ ગાથાર્થ– પૂર્વે (૧૦૮મી ગાથામાં) કહ્યું તેમ મૃષાવાદનો ત્યાગ કરીને મનથી પણ મૃષાવાદમાં ન પ્રવર્તવું.
પ્રશ્ન— અહીં જેવી રીતે અતિચારમાં ખંડિત શીલવાળી કન્યાને અખંડિત શીલવાળી કહે એમ કન્યા-અસત્ય અતિચાર જણાવ્યું તેમ અકુમારને કુમાર કહે એમ કુમાર-અસત્ય કેમ ન કહ્યું ? તથા વિધવા હોય તો તેને અવિધવા કહે ઇત્યાદિ કેમ ન કહ્યું ? કારણ કે આ અસત્ય અતિશય દુષ્ટ વિવક્ષાથી પણ ઉત્પન્ન થાય. તો પછી તેનું સૂત્રમાં કેમ ગ્રહણ ન કર્યું ?
ઉત્તર– કન્યા-અસત્ય આદિના ગ્રહણથી જ કુમાર-અસત્ય આદિ સંબંધી પણ મૃષાવાદ ગ્રહણ કરાયેલો જાણવો. કારણ કે કન્યા-અસત્ય ઉપલક્ષણ છે. (કન્યા અસત્યના ઉપલક્ષણથી બે પગવાળા બધા પ્રાણી સંબંધી અસત્યનો ત્યાગ થઇ જાય છે. તથા ગાય-અસત્યના ઉપલક્ષણથી ચાર પગવાળા સર્વ પ્રાણીસંબંધી અસત્યનો ત્યાગ થઇ જાય છે.) (૨૬૧) पडिवज्जिऊण य वयं, तस्सइयारे जहाविहिं नाउं । સંપુન્નપાતળા, પરિરિયા પયત્તેનું ॥ ૨૬૨ ||
પર્વવત્ (૨૭)