________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૧૨ શિષ્યબુદ્ધિના વિકાસ માટે બતાવાતી આ હિંસા નિર્દોષ જ છે, અર્થાત્ मा हिंसाने पतामi ओ होष नथी. (२२८) इय परिणामा बंधे, बालो वुड्डत्ति थोवमियमित्थ । बाले वि सो न तिव्वो, कयाइ वुड्ढे वि तिव्वुत्ति ॥ २२९ ॥ [इति परिणामाद्बन्धे बालो वृद्ध इति स्तोकमिदमत्र । बालेऽपि असौ न तीव्रः कदाचिद् वृद्धे ऽपि तीव्र इति ॥ २२९ ॥]
इति एवं परिणामाद्वन्धे सति बालो वृद्ध इति स्तोकमिदमत्र हिंसाप्रक्रमे किमिति बालेप्यसौ न तीव्रः परिणामः कदाचिद्वृद्धेऽपि तीव्र इति जिघांसतामाशयवैचित्र्यादिति ॥ २२९ ॥
ગાથાર્થ ટીકાર્થ– આ પ્રમાણે પરિણામથી બંધ થતો હોવાથી બાલવૃદ્ધની હિંસા એ પ્રસ્તુતમાં અલ્પ છે, અર્થાત્ એનું મહત્વ નથી. ક્યારેક બાળકની હિંસામાં તીવ્રપરિણામ ન હોય અને ક્યારેક વૃદ્ધની હિંસામાં પણ તીવ્ર પરિણામ હોય. કારણ કે વધ કરનારાઓના આશય વિચિત્ર होय छे. (२२८)
अह परिणामाभावे, वहे वि बंधो न पावई एवं । कह न वहे परिणामो, तब्भावे कह य नो बंधो ॥ २३० ॥ [अथ परिणामाभावे वधेऽपि बन्धो न प्राप्नोत्येवम् । कथं न वधे परिणामः तद्भावे कथं च न बन्धः ॥ २३० ॥]
अथैवं मन्यसे परिणामाभावे सति वधेऽप्यबन्ध एव प्राप्नोत्येवं परिणामवादे एतदाशङ्कयाह- कथं न वधे परिणामः किं तर्हि भवत्येवादुष्टाशयस्य तत्राप्रवृत्तेः तद्भावे वधपरिणामभावे कथं च वधे न बन्धो बन्ध एवेति ॥ २३० ॥
ગાથાર્થ-ટીકાર્થ–હવે જો તમે માનતા હો કે પરિણામવાદમાં વધપરિણામ ન હોય તો વધ થવા છતાં બંધનો અભાવ જ થાય. આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે કે વધુમાં વધના પરિણામ કેમ ન હોય ? અર્થાત હોય જ. કારણ કે જેનો આશય દુષ્ટ નથી તેવો જીવ વધમાં પ્રવૃત્તિ ન કરે. હવે જો વધ પરિણામ છે તો વધમાં બંધ કેમ ન થાય? અર્થાત્ થાય જ. (૨૩૦)