________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૯૮ છે. તે જ કર્મનો તેવા પ્રકારની તપશ્ચર્યાના ભેદથી અનુભવનો કાળ મધ્યમ છે. ક્ષપકશ્રેણિમાં કે શૈલેશીકરણમાં અનુભવકાળ જઘન્ય છે. આમ તેવા પ્રકારના પરિણામથી બંધાયેલા કર્મનો તે તે પરિણામથી અનુભવ કરવા 43 अनुभव भिन्न छ. अन्यथा विरोध थाय. (२०२)
दृष्टान्तान्तरमाहजह वा दीहा रज्जू, डज्झइ कालेण पुंजिया खिप्पं । वियओ पडो वि सूसइ, पिण्डीभूओ उ कालेणं ॥ २०३ ॥ [यथा वा दीर्घा रज्जुः दह्यते कालेन पुञ्जिता क्षिप्रम् ।। विततः पटोऽपि शुष्यति पिण्डीभूतस्तु कालेन ॥ २०३ ॥]
यथा वा दीर्घा रज्जुः पर्यन्तदीपिता सती तथाक्रमेणैव दह्यते कालेन प्रदीर्घेणेति भावः । पुञ्जिता क्षिप्रं शीघ्रमेव दह्यते । विततः पटो वा जलार्दोऽपि शुष्यति क्षिप्रमिति वर्तते पिण्डीभूतस्तु कालेन शुष्यति प्रदीर्घेणेति हृदयं न च तत्राधिकं जलमिति ॥ २०३ ॥
અન્ય દષ્ટાંતને કહે છે–
ગાથાર્થ– ટીકાર્થ અથવા લાંબા દોરડાને અંતે (=છેડે) સળગાવવામાં આવે તો તેવા ક્રમથી બળતું તે લાંબા કાળે બળે છે અને ભેગું કરેલું તે જ દોરડુ જલદી બળે છે. પાણીથી ભીનું વસ્ત્ર પહોળું કરીને સૂકવવામાં આવે તો જલદી સુકાઈ જાય છે, પહોળું કર્યા વિના પિંડીભૂત તે જ વસ્ત્ર લાંબા કાળ સુકાય છે. પિંડીભૂત વસ્ત્રમાં પાણી અધિક નથી. (૨૦૩)
अत्राहनणु तं न जहोवचियं, तहाणुभवओ कयागमाईया । तप्पाओग्गं चिय तेण तं चियं सज्झरोगु व्व ॥ २०४ ॥ [ननु तत् न यथोपचितं तथानुभवतः अकृतागमादयः । तत्प्रायोग्यमेव तेन तच्चितं साध्यरोगवत् ॥ २०४ ॥]
नन्वेवमपि तत्कर्म न यथोपचितं तथानुभवतः वर्षशतभोग्यतयोपचितं उपक्रमेणारादेवानुभवतोऽकृतागमादयस्तदवस्था एव । अत्रोत्तरमाहतत्प्रायोग्यमेवोपक्रमेप्रायोग्यमेवतेनतच्चितंबद्धं किंविदित्याह-साध्यरोगवत् साध्यरोगो हि मासादिवेद्योऽप्यौषधैरपान्तराल एवोमक्रम्यते इति ।। २०४ ।।