________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૦૧ एतस्य चोपक्रमस्य यो हेतुर्दण्डादिपीडाकरणेन स वधकः असौ हन्ता येन कारणेन तन्निवृत्तिः वधनिवृत्तिः एवं वन्ध्यासुतपिशिताशननिवृत्तितुल्या कथं भवति सविषयत्वाद्वधनिवृत्तेरिति ॥ २०८ ॥ પ્રસ્તુત વિષયને જોડવા માટે કહે છે
ગાથાર્થ– ટીકાર્થ– જે જીવ દંડાદિથી પીડા કરવા માટે ઉપક્રમનો હેતુ છે તે વધ કરનાર છે. તેથી વધુની નિવૃત્તિ આ પ્રમાણે (=અહીં સુધી વિસ્તારથી કહ્યું તે પ્રમાણે) વંધ્યાપુત્રના માંસભક્ષણની નિવૃત્તિ તુલ્ય કેવી રીતે થાય? અર્થાત્ ન થાય. કેમ કે વધનિવૃત્તિ વિષયથી સહિત છે. (૨૦૦૮)
કર્મબંધ પ્રમાણે કર્મભોગવાદ (ગા. ૨૦૯-૨૨૦) अधुनान्यद्वादस्थानकम्अन्ने भणंति कम्मं, जं जेण कयं स भुंजइ तयं तु । चित्तपरिणामरूवं, अणेगसहकारिसाविक्खं ॥ २०९ ॥ [अन्ये भणन्ति कर्म यद्येन कृतं स भुङ्क्ते तदेव । चित्रपरिणामरूपं अनेकसहकारिसापेक्षम् ॥ २०९ ॥]
अन्ये भणन्ति कर्म ज्ञानावरणादि यद्येन कृतं प्राणिना स भुङ्क्ते तदेव चित्रपरिणामरूपं कर्मानेकसहकारिसापेक्षं अस्मादिदं प्राप्तव्यमित्यादिरूपમિતિ | ૨૦ ||
હવે અન્યવાદ સ્થાન ગાથાર્થ ટીકાર્થ- બીજાઓ કહે છે કે- જે જીવ વડે વિચિત્ર પરિણામરૂપ અને અનેક સહકારીઓની અપેક્ષાવાળું જે કર્મ કરાયું (=બાંધ્યું) હોય તે જીવ તે જ કર્મને ભોગવે છે.
(વિચિત્ર પરિણામરૂપ સુખ-દુઃખ, માન-અપમાન, આદર-અનાદર, જીવન-મરણ વગેરે વિવિધ પરિણામરૂપ.).
અનેક સહકારીઓની અપેક્ષાવાળું– આનાથી આ (કઔષધ, આરોગ્ય, ધન, સુખ-દુઃખ, માન-અપમાન, આદર-અનાદર, જીવનમરણ વગેરે) મારે પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ અનેક સહકારીઓની અપેક્ષાવાળું. (૨૦૯)
तक्क्यसहकारितं, पवज्जमाणस्स को वहो तस्स । तस्सेव तओ दोसो, जं तह कम्मं कयमणेणं ॥ २१० ॥