________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૨૦૨
[तत्कृतसहकारित्वं प्रपद्यमानस्य को वधस्तस्य । तस्यैव असौ दोषः यत्तथा कर्म कृतमनेन ॥ २१० ॥]
तत्कृतसहकारित्वं व्यापाद्यकृतसहकारित्वं प्रपद्यमानस्य को वधस्तस्य व्यापादकस्य तस्यैव व्यापाद्यस्यासौ दोषो यत्तथा कर्म अस्मान्मया मर्तव्यमिति विपाकरूपं कृतमनेन व्यापाद्येनेति ॥ २१० ॥
ગાથાર્થ– ટીકાર્થ– વધ કરવા યોગ્ય જીવે કરેલા સહકારને પામતા મારનાર જીવનો શો વધ? અર્થાત્ તેણે વધ કર્યો નથી. વધ કરવા યોગ્ય જીવે જ તેવા પ્રકારનું કર્મ બાંધ્યું હતું કે મારું મૃત્યુ આ જીવના સહકારથી થાય. આથી વધ કરનાર જીવ વધ કરવા યોગ્ય જીવના કર્મથી જ તેના મૃત્યુમાં સહકાર આપે છે. આથી તેનો આમાં કોઈ દોષ નથી. આમાં વધ કરવા યોગ્ય જીવનો જ આ દોષ છે કે “આનાથી મારે મરવું એવા विsaij भ तो थु.” (२१०)
एतदेव समर्थयतिजइ तेण तहा अकए, तं वहइ तओ सतंतभावेण । अन्नं पि किं न एवं, वहेइ अणिवारियप्पसरो ॥ २११ ॥ [यदि तेन तथा अकृते तं हन्ति तकः स्वतन्त्रभावेन । अन्यमपि किं न एवं हन्ति अनिवारितप्रसरः ॥ २११ ॥] यदि तेन व्यापाद्येन तथा तेन प्रकारेण अस्मान्मर्तव्यमित्यादिलक्षणेन अकृते अनुपात्ते कर्मणीति गम्यते तं व्यापाद्यं हन्ति व्यापादयति तको वधकः स्वतन्त्रभावेन स्वयमेव कथञ्चित् । अत्र दोषमाह- अन्यमपि देवदत्तादिकं किं न एवं हन्ति यथा तं निमित्ताभावस्याविशेषात् अनिवारितप्रसरः स्वातन्त्र्येण व्यापादनशील इति ॥ २११ ॥
આ જ વિષયનું સમર્થન કરે છે– ગાથાર્થ– ટીકાર્થ– કદાચ કોઈ એમ કહે કે, વધ કરવા યોગ્ય જીવે “મારે આનાથી મરવું” એવા પ્રકારનું કર્મ ન કર્યું હોવા છતાં વધ કરનાર સ્વતંત્રભાવથી (=પોતાના મારવાના સ્વભાવથી) સ્વયમેવ કોઈક રીતે तेने से छे.
१. प्रवृत्तिनिमित्तभावस्याविशेषात्