________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૨૯ द्वितीयं विकल्पमुररीकृत्याहदुन्हवि य मुसावाओ, तयभावे पालणस्स वि अभावो । न य परिणामेण विणा, इच्छिज्जइ पालणं समए ॥ ११० ॥ [द्वयोरपि मृषावादः तदभावे पालनस्याप्यभावः । न च परिणामेन विना इष्यते पालनं समये ॥ ११० ॥]
यदि न देशविरतिपरिणाम एव तर्हि द्वयोरपि प्रतिपत्तृप्रतिपादकयोः शिष्याचार्ययोः मृषावादः शिष्यस्यासदभ्युपगमाद् गुरोश्चासदभिधानादिति, किं च तदभावे देशविरतिपरिणामस्याभावे पालनस्यापि व्रतसंरक्षणस्याप्यभावः, एतदेव स्पष्टयति- न च नैव परिणामेनानन्तरोदितेन विना इष्यतेऽभ्युपगम्यते पालनं संरक्षणं, व्रतस्येति प्रक्रमाद् गम्यते, समये सिद्धान्ते, परमार्थेन तस्यैव व्रतत्वादिति ॥ ११० ॥
અણુવ્રતનો પરિણામ ન થયો હોય એ બીજા વિકલ્પને આશ્રયીને કહે છે–
ગાથાર્થ– અણુવ્રતનો પરિણામ ન થયો હોય તો બંનેને મૃષાવાદ થાય, અને પાલનનો પણ અભાવ થાય. સિદ્ધાંતમાં પરિણામ વિના પાલન ઇચ્છતું નથી.
ટીકાર્થ– જો દેશવિરતિનો પરિણામ નથી થયો તો સ્વીકારનાર શિષ્ય અને સ્વીકાર કરનાર આચાર્ય એ બંનેને મૃષાવાદ થાય. કારણ કે શિષ્ય ખોટું સ્વીકારે છે અને ગુરુ ખોટું કહે છે. વળી દેશવિરતિ પરિણામના અભાવમાં પાલનનો=વ્રતરક્ષણનો પણ અભાવ થાય. ગ્રંથકાર આ જ વિષયને ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ કરે છે– સિદ્ધાંતમાં દેશવિરતિ પરિણામ વિના વ્રતપાલન ઇચ્છતું નથી સ્વીકારાતું નથી. કારણ કે ५२मार्थथी शिवितिनो परिम ४ व्रत छे. (११०) एवं पराभिप्रायमाशय, पक्षद्वयेऽप्यदोष इत्यावेदयन्नाहसंते विय परिणामे, गुरुमूलपवज्जणंमि एस गुणो । दढया आणाकरणं, कम्मखओवसमवुड्डी य ॥ १११ ॥ [सत्यपि च परिणामे गुरुमूलप्रतिपादने एष गुणः । दृढता आज्ञाकरणं कर्मक्षयोपशमवृद्धिश्च ॥ १११ ॥]
सत्यपि च परिणामे देशविरतिरूपे, गुरुमूलप्रतिपादने आचार्यसन्निधौ प्रतिपत्तिकरणे, एष गुण एषोऽभ्युच्चयः, यदुत दृढता तस्मिन्नेव गुणे दाढ्य,