________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૭૦
ગાથાર્થ– ટીકાર્થ શું સિંહથી ન હણાયેલા આચાર્ય કોઇ પણ રીતે રાતે પ્રમાદથી સર્પ કે ગોનસ` આદિથી ન ખવાય=દંશાય ? આ બધું સંભવે છે. તેથી અહીં પણ (=વધની અનિવૃત્તિમાં પણ) તમોએ સ્વીકારેલ દોષ કેમ ન થાય ? અર્થાત્ થાય. આથી આ વિચારવું. (૧૭૦) यतश्चैवमतः
'
सव्वपवित्तिअभावो, पावइ एवं तु अन्नदाणे वि । तत्तो विसूइयाई, न संभवंतित्थ किं दोसा ॥ १७१ ॥ [सर्वप्रवृत्त्यभावः प्राप्नोत्येवं तु अन्नदानेऽपि ।
ततः विसूचिकादयः न संभवन्त्यत्र किं दोषाः ॥ १७१ ॥] सर्वप्रवृत्त्यभावः प्राप्नोत्येवमागन्तुकदोषसंभवात् एवं च सत्यन्नदानेऽपि न प्रवर्तितव्यं । अपिशब्दाददानेऽपि । ततोऽन्नदानादेर्विसूचिकादयो विसूचिका मरणं, अदाने प्रद्वेषतो धनहरणव्यापादनादयो न संभवन्त्यत्रान्नदानादौ જિ ોષાઃ ? સંભવન્ત્યવેતિ ॥ ૭o ||
આ પ્રમાણે હોવાથી
ગાથાર્થ— આ પ્રમાણે તો સર્વ પ્રવૃત્તિનો અભાવ પ્રાપ્ત થાય. અન્નદાનમાં પણ અન્નદાનથી વિસૂચિકા વગેરે દોષો શું નથી સંભવતા ?
ટીકાર્થ– આંગુતક દોષના સંભવથી સર્વ પ્રવૃત્તિનો અભાવ પ્રાપ્ત થાય. આ પ્રમાણે તો અન્નદાનમાં પણ પ્રવૃત્તિ ન કરવી જોઇએ. કારણ કે અન્નદાનથી વિસૂચિકા અને મરણ વગેરે દોષો સંભવે છે. અન્નદાન ન કરવામાં પણ પ્રદ્વેષથી ધનહરણ અને વધ વગેરે દોષોની સંભાવના છે. (જેને અન્નદાન ન કરવામાં આવે તે અન્નદાન ન કરનારનું ધન લૂંટી લે કે તેને મારી નાખે વગેરે દોષોની સંભાવના છે.) આમ અન્નદાન વગેરેમાં દોષો સંભવે જ છે. (૧૭૧)
तथा
सयमवि य अपरिभोगो, एत्तो च्चिय एवं गमणमाई वि । सव्वं મુન્નરૂ વ્યિય, જેસાસંક્રાનિવિત્તીઓ ॥ ૨૭૨ ॥ [ स्वयमपि चापरिभोगः अत एव एवं गमनाद्यपि । सर्वं न युज्यत एव दोषाशङ्कानिवृत्तेः ॥ १७२ ॥]
૧. ગોનસ=એક જાતનો સાપ.