________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૬૯ ગાથાર્થ– સિંહથી રક્ષાયેલા તે આચાર્ય કોઈપણ રીતે કંઈ પણ ઉડ્ડાહ કરીને પોતાના અને પરના અપકારના હેતુ શું ન બને ?
टार्थ- 8ो साप्रमाणे (=qधवितिमi) ५९ होष संभव छ, तो मा ५९॥ (=वे डेवाशे ते ५९) संभवे छे.
સિંહવધથી રક્ષાયેલા તે આચાર્ય કોઈ પણ રીતે ક્લિષ્ટ કર્મના ઉદયથી શાસનનો ઉદ્દાહ થાય તેવું સ્ત્રીસેવન આદિ કંઈ પણ (અનુચિત) કરે. આવું કાર્ય પોતાને ભવાંતરમાં બોધિનો લાભ ન થાય તેવા કર્મબંધનું કારણ છે, અને શ્રાવક વગેરેના વિપરિણામને કરનારું છે. આથી તે આચાર્ય શું પોતાના અને પરના અપકારના હેતુ ન બને ? અર્થાત્ બને ४. (१६८) किं इय न तित्थहाणी, किं वा वहिओ न गच्छई नरयं । सीहो किं वा सम्मं, न पावई जीवमाणो उ ॥ १६९ ॥ [किमेवं न तीर्थहानिः किं वा वधितो न गच्छति नरकम् । सिंहः किं वा सम्यक्त्वं न प्राप्नोति जीवन् तु ॥ १६९ ॥] किमेवं न तीर्थहानिस्तीर्थहानिरेव । किं वा वधितो व्यापादितः क्रूराशयत्वान्न गच्छति नरकं सिंहो गच्छत्येव । किं वा सम्यक्त्वं न प्राप्नोति जीवन् सिंहोऽतिशयवत्साधुसमीपे संभवति प्राप्तिरिति ॥ १६९ ॥
ગાથાર્થ– ટીકાર્થ– શું આ પ્રમાણે તીર્થહાનિ ન થાય ? થાય જ. અથવા મરાયેલો સિંહ ક્રૂર આશયથી નરકમાં ન જાય? જાય જ. અથવા જીવતો તે સિંહ અતિશયવાળા સાધુની પાસે સમ્યકત્વને ન પામે? અર્થાત્ सभ्यत्वनी प्रति संभवे छ. (१६८) किं वा तेणावहिओ, कहिंचि अहिमाइणा न खज्जेज्जा । सो ता इहंपि दोसो, कहं न होइ त्ति चिंतमिणं ॥ १७० ॥ [किं वा तेनाहतः कथञ्चित् अह्यादिना न खाद्येत । स तस्मादिहापि दोषः कथं न भवतीति चिन्त्यमिदम् ॥ १७० ॥] किंवा तेन सिंहेनाहतोऽव्यापादितः सन् कथञ्चिद् रजन्यां प्रमादादह्यादिना सर्पण गोनसेन वा न खाद्येत स आचार्यः संभवति सर्वमेतत् यस्मादेवं तस्मादिहापि दोषो भवदभिमतः कथं न भवतीति चिन्त्यमिदं विचारणीयमेतदिति ॥ १७० ॥