________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૭૫ સ્વભાવથી અનિત્યનો પણ વધ ન થાય. કેમ કે નાશમાં પોતાના સિવાય અન્ય હેતુઓની અપેક્ષા રાખતો નથી, અર્થાત્ પોતાની મેળે જ નાશ पाभी य छे. (१७७)
प्रक्रान्तोपचयमाहकिं च सरीरा जीवो, अन्नो णन्नो व हुज्ज जइ अन्नो । ता कह देहवहमि वि, तस्स वहो घडविणासेव्व ॥ १७८ ॥ [किं च शरीरात् जीवः अन्योऽनन्यो वा भवेत् यद्यन्यः । तत्कथं देहवधेऽपि तस्य वधः घटविनाश इव ॥ १७८ ॥]
किं चान्यच्छरीरात्सकाशाज्जीवोऽन्योऽनन्यो वा भवेत् द्वयीगतिः किं चातः यद्यन्यस्तत्कथं देहवधे प्रकृतिविकारत्वेनार्थान्तरभूतदेहविनाशे तस्य जीवस्य वधो नैवेत्यर्थः घटविनाश इव न हि घटे विनाशिते जीववधो दृष्टः तदर्थान्तरत्वादिति ॥ १७८ ॥ પ્રસ્તુત વિષયમાં વિશેષ કહે છે
ગાથાર્થ– વળી– જીવ શરીરથી ભિન્ન હોય કે અભિન્ન હોય. જો ભિન્ન હોય તો દેહનો વધ થવા છતાં જીવનો વધ કેમ થાય? જેમ કે ઘટવિનાશ.
ટીકાર્થ– વળી– જીવ શરીરથી ભિન્ન હોય કે અભિન્ન હોય એમ બે વિકલ્પ છે. જો જીવ શરીરથી ભિન્ન હોય તો શરીરના વધમાં જીવનો વધ કેવી રીતે થાય ? કારણ કે શરીર પ્રકૃતિનો વિકાર હોવાથી જીવથી અન્ય પદાર્થ છે. જેવી રીતે ઘટ જીવથી ભિન્ન હોવાથી ઘટના વિનાશમાં જીવનો વિનાશ જોવાયો નથી તેમ શરીરના વિનાશમાં જીવનો વિનાશ न थाय. (१७८) द्वितीयं विकल्पमधिकृत्याहअह उ अणन्नो देह व्व सो तओ सव्वहा विणस्सिज्जा । एवं न पुण्णपावा, वहविई किंनिमित्ता भे ॥ १७९ ॥ [अथ त्वनन्यः देह इवासौ ततः सर्वथा विनश्येत् । एवं न पुण्यपापे वधविरतिः किं निमित्ता भवताम् ॥ १७९ ॥]
अथ त्वनन्यः शरीराज्जीव इत्येतदाशङ्कयाह- देह इवासौ ततः अनन्यत्वाद्धेतोः सर्वथा विनश्येत् । शरीरं च विनश्यत्येव न परलोकयायि ।