________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૪૫
(અહીં ભાવ એ છે કે ઉક્ત દૃષ્ટાંતમાં એક જ પુરુષને આશ્રયીને નગ૨માં કે નગરની બહાર એમ બંને રીતે વધ વિરતિ થઇ શકે છે. જ્યારે ત્રસમાં તેમ થઇ શકતું નથી. ત્રસમાં જીવ ત્રસપણામાં હોય ત્યારે જ વધિવરિત થઇ શકે છે. આથી દૃષ્ટાંત-દાર્ણાન્તિકમાં વિષમતા છે. આ જ વિષયને નીચેની ગાથામાં કહે છે.) (૧૩૧)
न य सइ तसभावंमि, थावरकायगयं तु सो इ । तम्हा अणायमेयं, मुद्धमइविलोहणं नेयं ॥ १३२ ॥ [न च सति त्रसभावे स्थावरकायगतमसौ हन्ति । तस्मादज्ञातमेतत् मुग्धमतिविलोभनं ज्ञेयम् ॥ १३२ ॥] न च सति त्रसभावे नैव विद्यमान एव त्रसत्वे स्थावरकायगतमसौ हन्ति अपरित्यक्ते त्रसत्वे स्थावरकायगमनाभावात् तस्मादज्ञातमेतत् उक्तन्यायादनुदाहरणमेतत् मुग्धमतिविलोभनं ज्ञेयं ऋजुमतिविस्मयकरं ज्ञातव्यमिति
॥ १३२ ॥
ગાથાર્થ— ટીકાર્થ— ત્રસવધનું વ્રત લેનાર શ્રાવક જ્યારે જીવનું ત્રસપણું વિદ્યમાન હોય ત્યારે સ્થાવરકાયમાં ગયેલા તેને હણતો નથી. કારણ કે ત્રસપણું વિદ્યમાન હોય ત્યારે તે જીવ સ્થાવરકાયમાં જઇ શકતો નથી. તેથી હમણાં કહ્યું તે રીતે આ દૃષ્ટાંત અહીં સંગત નથી, માત્ર સરળ મતિવાળા જીવોને વિસ્મય કરનારું જાણવું. (૧૩૨)
संसारमोयभत (गा. 933 - 953)
इदानीं अन्यद् वादस्थानकम्
अन्ने उ दुहियसत्ता, संसारं परिअडंति पावेण । वावाएयव्वा खलु, ते तक्खवणट्टया बिंति ॥ १३३ ॥ [ अन्ये तु दुःखितसत्त्वाः संसारं पर्यटन्ति पापेन । व्यापादयितव्याः खलु ते तत्क्षपणार्थं ब्रुवते ॥ १३३ ॥] अन्ये तु संसारमोचका ब्रुवत इति योगः । किं ब्रुवत इत्याह— दुःखितसत्त्वाः कृमिपिपीलिकादयः संसारं पर्यटन्ति संसारमवगाहन्ते पापेनापुण्येन हेतुना यतश्चैवमतो व्यापादयितव्याः खलु ते खल्वित्यवधारणे व्यापादयितव्या एव ते दुःखितसत्त्वाः, किमर्थमित्याह- तत्क्षपणार्थं पापक्षपणनिमित्तमिति ॥ १३३ ॥