________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૪૮ पीत्यभिप्रायः । तदभावेऽपि च परमाधार्मिकाद्यभावेऽपि च पङ्कादिपृथिवीषु क्षपणं कर्मणस्तेषां परस्परं दुःखकरणादन्योन्यपीडाकरणेन "परस्परोदीरितदुःखाः" (तत्त्वार्थाधिगमसूत्रम् ३/४) इति वचनात् नान्यनिमित्तं क्षपणमिति (? नानिमित्तं क्षपणमिति) ॥ १३७ ॥
આ કેવી રીતે નિશ્ચિત કરી શકાય એ અંગે કહે છેગાથાર્થ– અનંતર નરકમાં ઉત્પત્તિ થતી ન હોવાના કારણે નરકાયુના બંધના અભાવથી આ નિશ્ચિત કરી શકાય છે. પરમાધામીના અભાવમાં પણ પરસ્પર દુઃખ કરવાથી કર્મક્ષય થાય છે.
ટીકાર્થ– નારકોની નરકમાંથી નીકળીને તરત જ નરકમાં ઉત્પત્તિ થતી નથી. એક ભવના વ્યવધાન વિના નારકો નરકમાં ઉત્પન્ન ન થાય એવો સિદ્ધાંત છે. આથી નારકો નરકાયુ બાંધતા નથી.
ચોથી વગેરે પૃથ્વીમાં પરમાધામીઓ ન હોવા છતાં નારકો પરસ્પર દુઃખ ઉત્પન્ન કરીને કર્મક્ષય કરે છે. ચોથી વગેરે નરકમાં પરસ્પર દુઃખ હોય એ વિષે “નારકો પરસ્પર ઉદીરિત (=નરકના જીવોથી પરસ્પર ७२शत) हु: डोय छे." मे क्यन छ. निमित्त विना भक्षय नथी. (१३७) स्यादप्रतिष्ठाने नान्यनिमित्तमित्येतदाशङ्कयाहअपइट्ठाणंमि वि संकिलेसओ चेव कम्मखवणं त्ति । न हि तयभावंमि सुरो, तत्थ वि य खवेइ तं कम्मं ॥ १३८ ॥ [अप्रतिष्ठानेऽपि संक्लेशत एव कर्मक्षपणमिति । न हि तदभावे सुरस्तत्रापि च क्षपयति तत्कर्म ॥ १३८ ॥]
अप्रतिष्ठानेऽपि सप्तमनरकपृथिवीनरके संक्लेशत एव तथोत्क्षेपनिपातजनितदुःखादेव कर्मक्षपणमिति नान्यथा, न यस्मात्तदभावे संक्लेशाभावे सुरो देवस्तत्रापि नरके यथासंभवं कथञ्चिद् गतः सन् चशब्दादन्यत्र च संक्लेशरहितः क्षपयति तत्कर्म यत्प्रवाहतो नरकवेदनीयमिति ॥ १३८ ॥ १. सही नान्यनिमित्तं क्षपणमिति से पाना स्थाने नानिमित्तं क्षपणं वो ५४
હોવો જોઇએ એમ સમજીને એ પાઠ પ્રમાણે અર્થ કર્યો છે. २. सप्तमनरके.