________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૫૦ [तिष्ठतु तावदिहान्यत्तत्क्षपणे तस्य को गुणो भवति । कर्मक्षय इति तत्तव किंकारणकं निर्दिष्टम् ॥ १४० ॥] तिष्ठतु तावदिह प्रक्रमेऽन्यद्वक्तव्यं तत्क्षपणे दुःखितसत्त्वकर्मक्षपणे तस्य क्षपयितुर्दुःखितसत्त्वव्यापादकस्य को गुणो भवति न हि फलमनपेक्ष्य प्रवर्तते प्रेक्षावानिति, अथैवं मन्यसे कर्मक्षय इति कर्मक्षयो गुण इत्याशङ्याह- तत्कर्म तव हे वादिन् किंकारणं किंनिमित्तं निर्दिष्टं प्रतिपादितं शास्त्र इति ॥ १४० ॥
सही उत्तर ४ छગાથાર્થ– પ્રસ્તુતમાં બીજું વક્તવ્ય એક બાજુ રહો. દુઃખી જીવોના કર્મક્ષયમાં કર્મક્ષય કરાવનારને શો લાભ થાય છે ? જો કર્મક્ષય (=पोतान। नो क्षय) मे दाम छे तो भइया १२५वाणु युं छे ?
ટીકાર્થ– અહીં વાદીને ગ્રંથકારે પ્રશ્ન પૂછ્યો કે દુઃખી જીવોના કર્મનો ક્ષય થાય તેમાં દુઃખી જીવોને મારીને કર્મક્ષય કરાવનારને શો લાભ થાય છે ? આમ પૂછવાનું કારણ એ છે કે વિચારપૂર્વક પ્રવૃત્તિ કરનારા પુરુષો ફલની અપેક્ષા વિના પ્રવૃત્તિ ન કરે.
હવે જો તમે મારનારના કર્મનો ક્ષય થાય એ લાભ છે એમ માનો છો તો હે વાદી ! કર્મબંધ કયા કારણવાળું શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે ? અર્થાત્ શાસ્ત્રમાં કયા કારણથી કર્મબંધ થાય છે એમ જણાવ્યું છે? (૧૪)
अन्नाणकारणं जइ, तदवगमा चेव अवगमो तस्स । किं वहकिरियाइ तओ, विवज्जओ तीइ अह हेऊ ॥ १४१ ॥ [अज्ञानकारणं यदि तदपगमादेवापगमस्तस्य । किं वधक्रियया ततः विपर्ययः तस्या अथ हेतुः ॥ १४१ ॥]
अज्ञानकारणं अज्ञाननिमित्तं यदि एतदाशङ्कयाह-तदपगमादेवाज्ञाननिवृत्तेरेवापगमस्तस्य निवृत्तिस्तस्य कर्मणः कारणाभावात् कार्याभाव इति न्यायाकि वधक्रियया ततः अप्रतिपक्षत्वात्तस्या विपर्ययः तस्या वधक्रियायाः अथ हेतुवधक्रियैवेति ॥ १४१ ॥
ગાથાર્થ– જો અજ્ઞાન કારણ છે તો અજ્ઞાનની નિવૃત્તિ થવાથી કર્મની નિવૃત્તિ થાય. તેથી વધક્રિયાથી શું ? હવે જો વધક્રિયાનો વિપર્યય અવધક્રિયા કર્મબંધનો હેતુ છે.