________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૫૭ अतो ऽपि चाहेतुककर्माविनाशित्वेन अफलत्वात् कर्मक्षयफलशून्यत्वात् न कर्तव्यो वधो जीवानामिति । वधहेतुकमेव तत्स्याद्वधनिमित्तमेव तत्कर्मेत्येतदाशङ्ख्याह-कथं केन प्रकारेण निवृत्तिावृत्तिस्ततस्तस्माद्वधात्तस्य कर्मणः न हि यद्यतो भवति तत्तत एव न भवति भवनाभावप्रसङ्गादिति ॥ १४९॥
ગાથાર્થ– આથી પણ ફલરહિત હોવાથી જીવોનો વધ ન કરવો જોઈએ. જો કર્મ વધહેતુક છે, તો વધથી કર્મની નિવૃત્તિ કેવી રીતે થાય? અર્થાતુ ન થાય.
ટીકાર્થ– કર્મ અહેતુક છે=કારણરહિત છે, તેથી કર્મનો વિનાશ થતો નથી. આથી વધ કર્મક્ષયરૂપ ફલથી રહિત છે, અર્થાત્ વધ કરવા છતાં કર્મક્ષયરૂપ ફળ મળતું નથી. આમ વધ ફળરહિત હોવાથી જીવોનો વધ ન કરવો જોઇએ.
હવે જો વાદી એમ કહે કે કર્મ વધહેતુક છે, એટલે કે કર્મનું કારણ વધે છે. તો વધથી કર્મની નિવૃત્તિ ન થાય. જે જેનાથી ઉત્પન્ન થાય તેનો તેનાથી જ નાશ ન થાય. જો એમ થાય તો અસ્તિત્વના અભાવનો પ્રસંગ આવે. કારણ કે જેનાથી ઉત્પન્ન થાય તેનાથી જ નાશ પામે. એટલે વસ્તુ રહે જ નહિ. (૧૪૯)
तम्हा पाणवहोवज्जियस्स कम्मस्स खवणहेउत्ता । तव्विई कायव्वा, संवररूव त्ति नियमेणं ॥ १५० ॥ [तस्मात्प्राणवधोपार्जितस्य कर्मणः क्षपणहेतुत्वात् । તદિતિઃ કર્તવ્ય સંવરતિ નિયમન ૨૧૦ li]
यस्मादेवं वधहेतुकमेव तस्मात्प्राणवधोपार्जितस्य कर्मणः क्षपणहेतुत्वात्तद्विरतिर्वधविरतिः कर्तव्या संवररूपेति वधविरतिविशेषणा नियमेनाવશ્યતિ | ૨૫૦ |
ગાથાર્થ– કર્મ વધહેતુક હોવાથી ( કર્મબંધ વધના કારણે થતો હોવાથી) સંવરરૂપ પ્રાણવધવિરતિ અવશ્ય કરવી જોઈએ. કારણ કે પ્રાણવધ વિરતિ પ્રાણવધથી ઉપાર્જિત કર્મના ક્ષયનું કારણ છે. (૧૫)
િ – सुहिएसु वि वहविरई, कह कीड़ नत्थि पावमह तेसु । पुनक्खओ वि हु फलं, तब्भावे मुत्तिविरहाओ ॥ १५१ ॥