________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૪૦ તે પ્રમાણે જ કહે છે–
ગાથાર્થ- અહીં પ્રત્યાખ્યાન વિધિમાં આ ભૂત શબ્દ ઉપમામાં કે તાદર્થ્યમાં છે. સિદ્ધાંત વ્યવસ્થાથી બંને રીતે એનો પ્રયોગ કરવો ઉચિત નથી. (૧૨૪) भावार्थमाहओवंमे देसो खलु, एसो सुरलोयभूय मो एत्थ । देसु च्चिय सुरलोगो, न होइ एवं तसा तेवि ॥ १२५ ॥ [औपम्ये देशः खल्वेष सुरलोकभूत एव अत्र । देश एव सुरलोको न भवति एवं प्रसास्तेऽपि ॥ १२५ ॥]
औपम्ये उपमाभावे भूतशब्दप्रयोगो यथा देशः खल्वेष लाटदेशादिः ऋध्यादिगुणोपेतत्वात्सुरलोकोपमः मो इत्यवधारणार्थो निपातः सूरलोकभूत एव अत्रास्मिन् पक्षे देश एव सुरलोको न भवति तेनोपमीयमानत्वाद्देशस्य एवं त्रसास्ते ऽपि यद्विषया निवृत्तिः क्रियते ते ऽपि वसा न भवन्ति त्रसभूतत्वात्रसैरुपमीयमानत्वादिति ॥ १२५ ॥ ઉક્ત ગાથાના ભાવાર્થને કહે છે
ગાથાર્થ— ઉપમામાં પ્રયોગ આ પ્રમાણે છે- આ દેશ દેવલોકભૂત જ છે. આ પક્ષમાં દેશ જ દેવલોક થતો નથી. એમ જેમની (==સભૂતોની) નિવૃત્તિ કરાય છે તે પણ ત્રસ નથી.
ટીકાર્થ– કોઈ લાટ વગેરે દેશ ઋદ્ધિ વગેરે ગુણયુક્ત હોવાથી તે દેશ દેવલોકભૂત છેદેવલોક જેવો છે એમ કહેવાય છે. આ પક્ષમાં દેશ દેવલોક જેવો કહેવાય છે, પણ દેશ દેવલોક નથી. કેમ કે જેને જેની ઉપમા અપાય તે વસ્તુ જેની ઉપમા અપાય તે વસ્તુ સ્વરૂપ ન હોય. પ્રસ્તુતમાં દેશને દેવલોકની ઉપમા અપાય છે તે દેશ દેવલોક ન બનેગન કહેવાય. તે રીતે ત્રસમૂત ની (==સ જેવાની) નિવૃત્તિ કરવામાં ત્રસભૂત ત્રસ નથી=અત્રસ છે. કેમ કે ત્રસોથી ઉપમા અપાય છે. (૧૨૫) ततः किमित्याहअतसवहनिवित्तीए, थावरघाए वि पावए तस्स । वहविरभंगदोसो, अतसत्ता थावराणं तु ॥ १२६ ॥