________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૪૮ અહીં શિષ્ય બંધનો અભાવ ન થાય એ વિષે) કહે છેગાથાર્થ– ટીકાર્થ– (આત્મા સાથે જોડાયેલા) કર્મપુદ્ગલોનો ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ પછી આત્માથી છૂટકારો થાય છે. કારણ કે અસંખ્ય કાળથી અધિક કર્મસ્થિતિનો નિષેધ છે. તે કર્માણુઓ સર્વ જીવોથી અનંતગુણા જ છે. આથી હમણાં “બંધાભાવની પ્રાપ્તિનો કાળ આવે” એવો જે દોષ કહ્યો તે દોષ નથી. તેથી અતિશય ઘણો બંધ યુક્ત છે. અતિશય ઘણા કર્માણુઓનું ગ્રહણ અને અતિશય અલ્પ ત્યાગ થવા છતાં કર્માણ અનંત હોવાથી અને થોડા કાળ પછી ત્યાગ થતો હોવાથી અતિશય ઘણો બંધ યુક્ત છે.
શીર્ષ પ્રહેલિકા જેટલા ધનના ઢગલામાંથી સો પુરુષો દરરોજ પાંચ રૂપિયા લે અને એક રૂપિયો મૂકે તો સો વર્ષે પણ બધા રૂપિયાનો યોગ=સંબંધ ન થાય. અર્થાત્ રૂપિયા ખલાસ ન થાય. કારણ કે ઘણા છે.
એ પ્રમાણે દાર્જીતિકમાં (કર્માણુઓનો અભાવ થવામાં) વિચારવું. તાત્પર્યાર્થ– પૂર્વે (૩૯મી ગાથામાં) બધા જ જીવો અતિશય ઘણા કર્મપુદ્ગલોને ગ્રહણ કરે અને અલ્પ નિર્જરા કરે તો સમય જતાં કર્માણઓનો અભાવ થઈ જવાની આપત્તિ આપી હતી. તેના જવાબમાં અહીં શિષ્ય કહે છે કે કર્માણુઓ અનંત છે અને બંધાયેલા કર્માણુઓ થોડા કાળ પછી છૂટા થતા હોવાથી કર્માણુઓનો અભાવ થવાની આપત્તિ આવતી નથી. (૪૦) इत्थं चोदकेनोक्ते सति गुरुराहगहणमणंताण न किं, जायइ समएण ता कहमदोसो । आगम संसाराओ, न तहा णंताण गहणं तु ॥ ४१ ॥ [ग्रहणमनन्तानां न किं जायते समयेन तत्कथमदोषः । કામસંસારીત્ર તથાનક્તાનાં પ્રહ તુ છે ૪૨ ll] .
ग्रहणं कर्मपुद्गलानामादानमनन्तानामत्यन्तप्रभूतानां न किमिति गाथाभङ्गभयाद्व्यत्ययः किं न जायते समयेन, जायत एवेत्यर्थः, समयः परमनिकृष्टः काल उच्यते । यतश्चैवं तत्कथमदोषो दोष एव शीर्षप्रहेलिकान्तस्यापि राशेः प्रतिदिवसं शतभागमात्रमहाराशिग्रहणेऽल्पतरमोक्षे च वर्षशतादारत एव पुरुषशतेन योगोपपत्तेः, एवं दार्टान्तिकेऽपि भावना कार्या। स्यादेतदागमसंसारान्न