________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - પદ क्षायोपशमिकानन्तरमौपशमिकमाहउवसमगसेढिगयस्स होइ उवसामियं तु सम्मत्तं । जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ॥ ४५ ॥ [उपशमकश्रेणिगतस्य भवत्यौपशमिकं तु सम्यक्त्वम् ।। यो वा अकृतत्रिपुञ्जोऽक्षपितमिथ्यात्वो लभते सम्यक्त्वम् ॥ ४५ ॥] उपशमकश्रेणिगतस्य औपशमिकी श्रेणिमनुप्रविष्टस्य भवत्यौपशमिकमेव सम्यक्त्वं तुरवधारणे अनन्तानुबन्धिनां दर्शनमोहनीयस्य चोपशमेन निर्वृत्त-मिति कृत्वा औपशमिकं । यो वा अकृतत्रिपुञ्जस्तथाविधपरिणामोपेतत्वात्सम्यङ्ि मथ्यात्वोभयानिवर्तितत्रिपुञ्ज एव अक्षपितमिथ्यात्वो ऽक्षीणमिथ्यात्वदर्शनः क्षायिकव्यवच्छेदार्थमेतत् लभते प्राप्नोति सम्यक्त्वं तदप्यौपशमिकमेवेति ॥ ४५ ॥ ક્ષાયોપથમિક સમ્યકત્વ પછી હવે ઔપશમિક સમ્યકત્વને કહે છે
ગાથાર્થ– ઉપશમશ્રેણિમાં પ્રવેશેલા મનુષ્યને ઔપથમિક જ સમ્યક્ત્વ હોય છે. અથવા જેણે ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાત્વનો ક્ષય કર્યો નથી તે જીવ ઔપશમિક જ સમ્યક્ત્વને પામે છે.
ટીકાર્થ ઉપશમથી થયેલું સમ્યક્ત્વ તે ઔપથમિક સમ્યકત્વ. અનંતાનુબંધી ચાર કષાયોના અને દર્શનમોહનીયના ઉપશમથી થયેલું હોવાથી ઔપશમિક સમ્યક્ત્વ છે.
તેવા પ્રકારના પરિણામથી યુક્ત હોવાથી જેણે સમ્યકત્વ, મિથ્યાત્વ અને સમ્યકુ-મિથ્યાત્વ એ ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાદર્શનનો ક્ષય કર્યો નથી તે જીવ જે સમ્યક્ત્વને પામે છે તે પણ ઔપશમિક જ છે.
જેણે મિથ્યાત્વનો ક્ષય કર્યો નથી” એવું વિશેષણ ક્ષાયિક સમ્યકત્વનો વિચ્છેદ કરવા માટે છે. (કારણ કે જેણે મિથ્યાત્વનો ક્ષય કર્યો છે તે ®१ यि सभ्यइत्पने पाभे छ.) (४५)
अमुमेवार्थं स्पष्टयन्नाहखीणमि उइन्नंमि अ, अणुइज्जते अ सेसमिच्छत्ते । अंतोमुहुत्तमित्तं, उवसमसम्मं लहइ जीवो ॥ ४६ ॥ [क्षीणे उदीर्णे ऽनुदीर्यमाणे च शेषमिथ्यात्वे ।। अन्तर्मुहूर्तमानं औपशमिकं सम्यक्त्वं लभते जीवः ॥ ४६ ॥] क्षीण एवोदीर्णे अनुभवेनैव भुक्त इत्यर्थः, अनुदीर्यमाणे च मन्दपरिणामतया