________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૯૧
પરંપરસમય સિદ્ધ એમ બે ભેદો છે. તેમાં પ્રથમસમય સિદ્ધો, એટલે કે સિદ્ધત્વના પ્રથમસમયમાં વર્તમાન સિદ્ધો અનંતર સિદ્ધ છે. સિદ્ધત્વના બીજા, ત્રીજા, ચોથા વગેરે સમયમાં વર્તમાન સિદ્ધો અપ્રથમસમય સિદ્ધ છે. આ પ્રમાણે) સમયભિન્ન સિદ્ધોના પ્રથમસમય સિદ્ધ અને અપ્રથમસમય સિદ્ધ (=પ્રથમસમય સિવાયના બીજા વગે૨ે સમયોમાં સિદ્ધ થયેલા) એમ બે ભેદો છે. તેમાં અપ્રથમસમય સિદ્ધ એટલે (અનંતરસમય સિદ્ધોથી) પરંપર સિદ્ધોને જુદા કરનાર પ્રથમસમયવર્તી સિદ્ધો, અર્થાત્ સિદ્ધત્વના દ્વિતીયસમયવર્તી સિદ્ધો, ત્રણ આદિ સમયોમાં અનુક્રમે દ્વિસમય સિદ્ધો વગેરે કહેવાય છે.
અથવા સામાન્યથી પ્રથમસમય સિદ્ધો, ક્રિસમય સિદ્ધો ઇત્યાદિ કહેવું તે સમયભિન્ન સિદ્ધો છે.
પૂર્વપક્ષ— તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ એ બે ભેદોમાં જ બધા ભેદોનો અંતર્ભાવ થઇ જતો હોવાથી શેષ ભેદોને કહેવાની જરૂર નથી.
ઉત્તરપક્ષ— તમારું કથન બરોબર નથી. પ્રથમના બે ભેદો કહેવા માત્રથી જ પછીના ભેદોનું જ્ઞાન થતું નથી. તથા શિષ્યની બુદ્ધિના વિકાસ માટે શાસ્ત્રનો પ્રારંભ છે. આથી શેષભેદો પણ કહેવાની જરૂર છે. (૭૭)
धम्माधम्मागासा, पुग्गल चउहा अजीव मो एए । गइटिइअवगाहेहिं, फासाईहिं च गम्मंति ॥ ७८ ॥ धर्माधर्माकाशाः पुद्गलाश्चतुर्धा अजीवा एवैते । गतिस्थित्यवगाहैः स्पर्शादिभिश्च गम्यन्ते ॥ ७८ ॥
तत्र धर्माधर्माकाशा गतिस्थित्यवगाहैर्गम्यन्ते । पुद्गलाश्च स्पर्शादिभि: । असमासकरणं धर्मादीनां त्रयाणामप्यमूर्तत्वेन भिन्नज्ञातीयख्यापनार्थम् । इत्येष गाथाक्षरार्थः । भावार्थस्तु धर्मादिग्रहणेन पदैकदेशेऽपि पदप्रयोगदर्शनाद्धर्मास्तिकायादयो गृह्यन्ते । स्वरूपं चैतेषाम्
जीवानां पुद्गलानां च गत्युपष्टम्भकारणं । धर्मास्तिकायो ज्ञानस्य, दीपश्चक्षुष्मतो यथा ॥ १ ॥ जीवानां पुद्गलानां च स्थित्युपष्टम्भकारणं । અધર્મ: પુરુષસ્થેવ, તિાસોવનિસ્લમા ॥ ૨ ॥ जीवानां पुद्गलानां च धर्माधर्मास्तिकाययोः । बादरापां घटो यद्वदाकाशमवकाशदम् ॥ ३ ॥