________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૮૯ बत्तीसा अडयाला, सट्ठी बावत्तरी य बोधव्वा चुलसीई छनडई, दुरहिय अद्दुत्तरसयं च ॥ १ ॥
तथा समयभिन्नाश्चेति प्रथमसमयसिद्धा अप्रथमसमयसिद्धा इत्यादि । तत्र अप्रथमसमयसिद्धाः परम्परसिद्धिविशेषणप्रथमसमयवर्तिनः सिद्धत्वद्वितीयसमयवर्तिन इत्यर्थः, ञ्यादिषु तु द्विसमयसिद्धादयः प्रोच्यन्ते । यद्वा सामान्येन प्रथमसमयसिद्धाभिधानं विशेषतो द्विसमयादिसिद्धाभिधानमिति । आह- तीर्थातीर्थसिद्धभेदद्वय एवान्तर्भावादलं शेषभेदैरिति, न, आद्यभेदद्वयादेवोत्तरभेदाप्रतिपत्तेः शिष्यमतिविकाशार्थश्च शास्त्रारम्भ इति । एष उक्तलक्षणो जीवसमासो जीवसंक्षेपः, उक्त इति वाक्यशेषः । अत ऊर्ध्वमગીવસમાં પ્રવેશ્યાનીતિ થાર્થઃ |૭૭ છે.
ગાથાર્થ– સ્ત્રીલિંગ સિદ્ધ, પુરુષલિંગ સિદ્ધ, નપુંસકલિંગ સિદ્ધ, એક સિદ્ધ, અનેક સિદ્ધ અને સમયભિન્ન સિદ્ધ. આ પ્રમાણે જીવસંક્ષેપ કહ્યો (=સંક્ષેપથી જીવો કહ્યા). હવે અજીવસંક્ષેપને કહીશ.
ટીકાર્થ–સ્ત્રીલિંગસિદ્ધ-સ્ત્રીલિંગથી જે સિદ્ધ થાય તે સ્ત્રીલિંગ સિદ્ધ છે. પ્રશ્ન- શું તીર્થકરો પણ સ્ત્રીલિંગ સિદ્ધ હોય ?
ઉત્તર– હોય. કારણ કે સિદ્ધ પ્રાભૂત (ગાથા=૧00)માં કહ્યું છે કે “તીર્થકરી સિદ્ધો સર્વથી થોડા છે. તીર્થકરી તીર્થમાં નોતીર્થસિદ્ધો (=પ્રત્યેકબુદ્ધ સિદ્ધો) સંખ્યાતગુણા છે. તીર્થકરી તીર્થમાં નોતીર્થકરી સિદ્ધો (તીર્થકરી સિવાય સ્ત્રી સિદ્ધો) સંખ્યાતગુણા છે. તીર્થકરી તીર્થમાં નોતીર્થકર સિદ્ધો=તીર્થકર સિવાય પુરુષ સિદ્ધો સંખ્યાતગુણા છે.”
તીર્થકરો નપુંસક લિંગમાં સિદ્ધ થતા નથી. પ્રત્યેક બુદ્ધો તો પુરુષ જ હોય છે. (જમ તીર્થકરો સ્ત્રીલિંગમાં પણ સિદ્ધ થાય છે તેમ પ્રત્યેક બુદ્ધો સ્ત્રીલિંગમાં સિદ્ધ થતા નથી એ જણાવવા અહીં પ્રત્યેક બુદ્ધો પુરુષ જ હોય છે=પુરૂષલિંગમાં જ સિદ્ધ થાય છે એમ કહ્યું છે.)
એક સિદ્ધ- એક સમયમાં એક જ સિદ્ધ થાય તે એક સિદ્ધ. ૨. સિદ્ધ. ૨. (પ્રથમ વર્તન: સિદ્ધમિધાન) ૩. તિસિદ્ધા-પત્તે વૃદ્ધા . સિદ્ધપ્રાભૃત ગાથા ૩૧ (તીર્થદ્વાર)ની ટીકા.