________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૧૯ ગાથાર્થ– ટીકાર્થ– તીર્થંકર-ગણધરોએ અતિચારવાળું સમ્યકત્વ જલદી મોક્ષસાધક કહ્યું નથી. કેમ કે અતિચાર રહિત જ સમ્યક્ત્વ વિશિષ્ટ भक्षयनो हेतु छे. तेथी 'मोक्षार्थी । मतियारोनो त्या ४३. (८६)
आह सुहे परिणामे, पइसमयं कम्मखवणओ कह णु । होइ तहसंकिलेसो, जत्तो एए अईयारा ॥ ९७ ॥ [आह शुभे परिणामे प्रतिसमयं कर्मक्षपणतः कथं नु । भवति तथासंक्लेशो यत एते ऽतिचाराः ॥ ९७ ॥] एवं सातिचारे सम्यक्त्वे उक्ते सति पर आह- शुभे परिणामे सम्यक्त्वे सति प्रशमसंवेगादिलक्षणे प्रतिसमयं समयं समयं प्रति कर्मक्षपणतः विशिष्टकर्मक्षपणात् मिथ्यादृष्टेः सकाशात्सम्यग्दृष्टिविशिष्टकर्मक्षपणक एवेत्युक्तं कथं केन प्रकारेण नु इति क्षेपे भवति तथासंक्लेशो जायते चित्तविभ्रमः यतो यस्मात्संक्लेशादेते शङ्कादयोऽतिचारा भवन्ति ततश्चानुत्थानमेवैतेषामिति पराभिप्रायः ॥ ९७ ॥
ગાથાર્થ– અહીં કોઈ કહે છે પ્રતિસમય શુભ પરિણામ થયે છતે કર્મક્ષય થવાથી કેવી રીતે તેવો સંક્લેશ થાય છે કે જે સંક્લેશથી આ અતિચારો થાય.
ટીકાર્થ– આ પ્રમાણે સાતિચાર સમ્યકત્વ કહ્યું છતે અન્ય કહે છેશમ-સંવેગાદિ લક્ષણવાળું સમ્યક્ત્વ વિદ્યમાન હોય ત્યારે શુભ પરિણામમાં ( શુભ પરિણામથી) પ્રતિ સમય મિથ્યાષ્ટિની અપેક્ષાએ વિશિષ્ટ કર્મક્ષય થવાથી સમ્યગ્દષ્ટિને વિશિષ્ટ કર્મક્ષય કરનારો જ કહ્યો છે. તેથી તેને કઈ રીતે તેવો સંક્લેશ=ચિત્ત વિભ્રમ થાય કે જે સંક્લેશથી શંકાદિ અતિચારો થાય. તેથી અતિચારોની ઉત્પત્તિ જ ન થાય. આ प्रभारी अन्यनो अभिप्राय छे. (८७)
अत्र गुरुर्भणतिनाणावरणादुदया, तिव्वविवागा उ भंसणा तेसिं । सम्मत्तपुग्गलाणं, तहासहावाउ किं न भवे ॥ ९८ ॥ [ज्ञानावरणाद्युदयात्तीव्रविपाकात्तु भ्रंशना तेषाम् ।।
सम्यक्त्वपुद्गलानां तथास्वभावत्वात् किं न भवति ॥ ९८ ॥] ૧. અહીં મોક્ષાર્થી જ એમ જકારનો પ્રયોગ વાક્યની સરળતા માટે નથી કર્યો.