________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૫૭ उदयमगच्छति सति कस्मिन् शेषमिथ्यात्वे विष्कम्भितोदय इत्यर्थः, अन्तर्मुहूर्तमानं कालं तत ऊर्ध्वं नियामकाभावेन नियमेन मिथ्यात्वप्राप्तेरेतावन्तमेव कालमिति किं औपशमिकं सम्यक्त्वं लभते जीव इति ॥ ४६ ॥
આ જ અર્થને સ્પષ્ટ કરતા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ– ઉદયમાં આવેલું મિથ્યાત્વ ક્ષીણ થયે છતે અને શેષ મિથ્યાત્વ ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે જીવ અંતર્મુહૂર્ત સુધી ઔપથમિક સમ્યકત્વને પામે છે. ટીકાર્થ– ક્ષીણ થયે છતેઅનુભવથી જ ભોગવાયે છતે.
ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે– મંદ પરિણામ હોવાના કારણે શેષ મિથ્યાત્વ ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે, અર્થાત્ શેષ મિથ્યાત્વનો ઉદય અટકી ગયો હોય ત્યારે.
અંતર્મુહૂર્ત સુધી– અંતર્મુહૂર્તથી વધારે કાળ સુધી ઔપથમિક સમ્યકત્વ રહે એ અંગે નિયામક કોઈ ન હોવાથી અંતર્મુહૂર્ત પછી અવશ્ય મિથ્યાત્વની પ્રાપ્તિ થતી હોવાથી અંતર્મુહૂર્ત સુધી જ ઔપથમિક સમ્યકત્વ રહે છે. (૪૬)
इदमेव दृष्टान्तेन स्पष्टतरमभिधित्सुराहऊसरदेसं दड्डिलयं व विज्झाइ वणदवो पप्प । इय मिच्छस्साणुदए, उवसमसम्मं लहइ जीवो ॥ ४७ ॥ [ऊषरदेशं दग्धं वा विध्यायति वनदवः प्राप्य । इति मिथ्यात्वस्यानुदये औपशमिकं सम्यक्त्वं लभते जीवः ॥ ४७॥]
ऊषरदेशं ऊषरविभागं, ऊषरं नामं यत्र तृणादेरसंभवः, दग्धं वा पूर्वमेवाग्निना विध्यायति वनदवो दावानलः प्राप्य । कुतस्तत्र दाह्याभावात् । एष दृष्टान्तोऽयमर्थोपनयः- इति एवं तथाविधपरिणामान्मिथ्यात्वस्यानुदये सति
औपशमिकं सम्यक्त्वं लभते जीव इति । वनदवकल्पं ह्यत्र मिथ्यात्वं ऊषरादिदेशस्थानीयं तथाविधपरिणामकण्डकमिति । आह-क्षायोपशमिकादस्य को विशेष इति । उच्यते- तत्रोपशान्तस्यापि मिथ्यात्वस्य प्रदेशानुभवोऽस्ति न त्वौपशमिके। अन्ये तु व्याचक्षते- श्रेणिमध्यवर्तिन्येवौपशमिके प्रदेशानु-भवो नास्ति न तु द्वितीये, तथापि तत्र सम्यक्त्वाण्वनुभवाभाव एव विशेष इति ॥ ४७ ॥
આ જ વિષયને દૃષ્ટાંતથી અધિક સ્પષ્ટ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર हे छ