________________
૩૦
તીથ કરત્વના ચરણે વિશ્વની શ્રેષ્ઠ વિભૂતિ નિવાસ કરે છે. તીથ - કરત્વ અદ્ભુત પ્રભાવશાળી બની જાય છે. આ પ્રભાવથી હારા, લાખા...કરાડો માનવા...... પ્રભાવિત થાય છે. જ્યારે તેઓ પ્રભાવિત થાય છે, ત્યારે તે તીથ કરની વાતાને સાચી માને છે, સ્વીકારે છે અને એ મુજબ આચરણ કરે છે. · પાપા જ દુ:ખાનાં કારણ છે. પાપા જ અશાન્તિનુ કારણ છે.’ આ વાત એમના ગળે ઉતરી જાય છે. તેઓ પ્રતિજ્ઞા કરે છેઃ
करेमि भंते! सामाइयं । सावज्जं जोगं पच्चकुखामि ॥
'
= ૪૮
હે ભગવંત! હું પાપમય પ્રવૃત્તિને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરૂ છુ, સામાયિક કરૂં છું.' જો એ મનુષ્યને એવા આત્મવિશ્વાસ જાગે...એવા વીયે*લ્લાસ પ્રગટે તે એ જીવનપર્યંત પાપાને ત્યાગ કરવાની... નિષ્પાપ જીવન જીવવાની પ્રતિજ્ઞા કરી લે છે અને · સામા યિકમાં સ્થિર થઈ જાય છે. જો એને જીવનપર્યંત નિષ્પાપજીવન જીવવાને આત્મવિશ્વાસ નથી હોતા તે એ ચેાવીસ કલાક માટે પ્રતિજ્ઞા કરે છે... બાર કલાક માટે પ્રતિજ્ઞા કરે છે, છેવટે એલડી મીનીટ માટે પ્રતિજ્ઞા કરે છે. એ પ્રતિજ્ઞા મન, વચન અને કાયાથી કરે છે. મનમાં પણ પાપાનુ આકર્ષણ ન જાગે, તે માટે તત્પર બને છે. ‘મારે જો મારાં દુ:ખોને સમૂળ ઉચ્છેદ કરવા છે, તે મારે પાપાનેદ સમૂળ ઉચ્છેદ કરવા જ પડશે. તે માટે ‘સામાયિકધમ” એ જ સાચે ને સચોટ ઉપચાર છે.' આ વાત એના અંતઃકરણમાં જચી જાય છે. આવે! મહાત્મા પાપાને પ્રતિક્રમે છે, પાપાને નિંદે છે, પાપાની ગર્હા કરે છે અને આત્માને પાપાથી અળગેા કરે છે. મન, વચન અને કાયાથી પાપ કરતા નથી અને ખીજાએ પાસે કરાવતા પણ નથી. આવા મનુષ્ય જ રાગ-દ્વેષથી મુક્ત રહી શકે છે. સમતાભાવમાં સ્થિર રહી શકે છે. પ્રશમભાવમાં લીનતા અનુભવી શકે છે.