Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ગસ્થ પૂજય આચાર્ય ગચ્છાધિપતિ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અણધારી 3 વિદાય ! એક દિવ્ય અને મધુર સ્વપ્ન જાણે અધૂરૂ જ રોળાઈ ગયું કે પ્રકાશના કિરણ કે પાથરીને પશ્ચિમ આકાશે અસ્ત પામતે સૂર્ય અને કેરમ ફેલાવી વિદ ય થઈ ગયું છે તેમના જીવનમાં ગુણિયલ વ્યક્તિત્વ હતું.
પૂજ્યશ્રી ભૂતકાળના હૃદયના કેડિયામાં સમાધિના દીવડાને સુસ્થિર બનાવી અરિતે હેત અરિહંત પદની રટણામાં જ દિવ્યલો કે સિધાવ્યા સમગ્ર જૈન શાસન જેમની ૧ ચિરવિદાયથી નાથ અને નાયક વિહોણો બની ગયે. જેના વિયોગથ ગાગામના સકલ 5 જેન સંઘે એક ચમકતો રત્ન ચિંતામણી એ કે હિનુર હીરો ગુમાવ્યો જાણે ગગનછે માંથી તારો ખરી પડે ન હોય. છે પૂજ્ય શ્રી શાસ્ત્ર રક્ષા માટે અચલ હતા પ્રવચનોમાં આત્માના ધારની વાતો
સિવાય ભૌતિક વાતાને તિલાંજલી હતી. વિરોધીઓ માટે પણ ભાવ દયા ના સાગર હતા, છે સંસાર ભૂંડે મેક્ષ જ રૂડો ને સંયમ લેવા જેવું આ એમના જીવનને અનુપમ મુદ્રાલેખ છે જ હતો. સત્ય ખાતર અનેક સંઘર્ષોને વેઠી જગત સમક્ષ સત્યનું નજરાણું સમપ્યું, ભર
પૂર્વ-પૂણ્ય થી પૂરા
–પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી, જામનગર enenenevacuacanenecaurlaacan
caran યુવાનવયમાં સંસારની મોહ માયાનો ત્યાગ કરી. સંયમ સ્વીકાર્યા પછી એમણે જે આ
આરાધના અને શાસન પ્રભાવના કરેલ છે. એને જેટે જડ મૂકે છે. એમના છે છે જીવનમાં નાનપણથી જ વણાયેલી ધીરજ અને ખંતભરી ચીવટે બહુ જ ઝડપથી એમને આ { શાસનના કાર્યોની જવાબદારી સંભાળવામાં યશસ્વી બનાવી દીધા.
પૂજ્ય શ્રી. ને મારા પર અસીમ ઉપકાર હતું અને તેમના ઉપકારોની વર્ષોની રેલીથી 8 સંયમ જીવનમાં આરાધના તપ ત્યાગમાં આગળ વધી શકી તેમની નિશ્રામાં સાબરમતી છે | અમદાવાદ પૂજ્યશ્રીના શ્રી. મુખે મે ૯૯ મી ઓળીનું પચ્ચખાણ લીધું હતું અને ૪ જ ૧૦૦ મી એળી પણ દિવ્યકૃપાથી નિવિંદને પૂર્ણ થઈ ગઈ એવા પૂજ્ય શ્રી સાધક છે છે અને સિદ્ધ તરીકે જીવન જીવી જનારા તે મહાત્મા સમાધિની સિદ્ધિભર્યું મૃત્યુ વયં તે !
આનંદનો વિષય હોવા છતા એક આરાધક પ્રભાવક મહાપુરૂષની શાસન સમુદાયને ખોટ | પડી, તેઓશ્રીના વિરહની વ્યથામાં વ્યથિત આશ્રિતવર્ગને સ્વર્ગીય પૂજયશ્રીની છે 4 આરાધનાને આદર્શ અને પ્રભાવના રક્ષાનો પાઠ ભાવિજીવનના ઘડતરમાં નિમિત્ત બની છે છે રહેશે. મૃત્યુને મહોત્સવ બનાવી જનારા એ શાસન સંરક્ષક યુગ પુરૂષ! અમને દિવ્ય છે લેકમાંથી દર્શન દેશેને? અમારા આત્માને હર્ષની ઉર્મિઓથી ઉછેરજો.
પૂજ્ય શ્રી આચાર્યદેવને ત્રિવિધ ત્રિવિધ વંદનાવલી