Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
છે આ. મહાપુરૂષને પુણ્ય પરિચય તે પહેલેથી જ હતે. ભલે તેઓશ્રીના નિકટના
પરિચયમાં બહુ આવવાનું બન્યું નથી. મારી માતા અને પિતાના સંસ્કાર તથા ઘરના ધાર્મિક વાતાવરણને લીધે પૂ. શ્રી બાપજી મ.ની અને આ પૂજ્ય શ્રી આચાર્ય મહારાજની પાસે વંદનાદિ માટે અવારનવાર જવાનું બનતું.
મારા ભાઈ મહારાજ પૂ. શ્રી પ્રશાન્ત દર્શન મ.ના કારણે પૂઆચાર્ય મહારાજાના ૬ શ્રી મુખેથી મંાક્ષર સમાન હિતશિક્ષાની કવચિત પ્રાપ્તિ પણ મને થતી.
ભૂતકાળના અશુભેદયે મને પગના ઢીંચણના વાને, ને કમરને દુઃખા સતત R Bતે. પગમાં પાણી ભરાઈ જતા ત્યારે અસહય પીડા થતી આચાર્ય મહારાજની સેવા ભકિત કરનારા ધર્મપ્રેમી . શ્રી ધર્મેશ ભાઈની હુ પણ દવા કરતી. તેમની કવાથી
ડીઘણી રાહત થતી. એકવાર તેઓએ મને કહ્યું કે- “બેન ! તમારે આ રોગ લાખે દહીં માં માત્ર એકાદ વ્યકિતને થાય તે છે લાકડા R ભેગા ન થાય ત્યાં સુધી તેને કોઈ ઉપાય નથી.” સિમાચિદાના જનકસમા ત્યારે મેં પણ હસતાં હસતાં કહ્યું કે- “મને ય
૫. વિશ્રી ખબર છે.”
- અ. સી જયાબેન કલ્યાણજીભાઈ
અમદાવાદ છે મારા ભાઈ મહારાજે એકવાર પૂ. શ્રી આચાર્ય 8 મહારાજને કહ્યું હતું કે- આને આવો રોગ છે તે સમાધિ જનક બે શબ્દો કહે .
ત્યારે પૂજ્ય આચાર્ય મહારાજે મને કહ્યું હતું કે “આપણા પાપને ઉદય આવે છે ત્યારે આપણને દુ:ખ આવે. જેમ સુખ મજેથી ભોગવીએ છીએ. થોડા સુખમાં આન દા
આવી જાય છે. તેમ દુઃખ પીડાને મજેથી વેઠવી જોઈએ. વેઠવાને અભ્યાસ પાડવા છે જોઈએ. તીવ્ર કમને ઉદય હોય તે કઈ પણ ઉપાય પણ કામ ન આવે. ઉપાય કરીએ
તેમ પીડા પણ વધે. તે વખતે ભગવાનનું નામ-સ્મરણ લેવું. શરણ સ્વીકારવું તે જ છે દુઃખ મુકિતને સારો ઉપાય છે. શ્રી નવકારમંત્ર ગણો. તે ય ન ગણાય તેવું હોય તે
સામાયિક કરવું સારું વાંચન કરવું. પિતાની જેમ વાત્સલ્યભાવે આપેલી આટલી હિ - 8 શિક્ષા મારા હવામાં બરાબર કેતરાઈ ગઈ. કાનમાં હજીય ગુંજયા કરે છે. આવા છે સમાધિદાતા જનક પૂ. ગુરુદેવેશના ચરણમાં કેટાનુંકેટિ પ્રણામ કરી વિરમું છું.
અનાદિની કદાગ્રહની વાસનાને દૂર કરી સદાગ્રહના સંસ્કારનું સી ચન કરનાર સૂર્યની પ્રભાની જેમ તેજસ્વી શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર કે થાઓ!
(પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.)
શ્રદ્ધાંજલી વિશેષાંક