SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગસ્થ પૂજય આચાર્ય ગચ્છાધિપતિ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અણધારી 3 વિદાય ! એક દિવ્ય અને મધુર સ્વપ્ન જાણે અધૂરૂ જ રોળાઈ ગયું કે પ્રકાશના કિરણ કે પાથરીને પશ્ચિમ આકાશે અસ્ત પામતે સૂર્ય અને કેરમ ફેલાવી વિદ ય થઈ ગયું છે તેમના જીવનમાં ગુણિયલ વ્યક્તિત્વ હતું. પૂજ્યશ્રી ભૂતકાળના હૃદયના કેડિયામાં સમાધિના દીવડાને સુસ્થિર બનાવી અરિતે હેત અરિહંત પદની રટણામાં જ દિવ્યલો કે સિધાવ્યા સમગ્ર જૈન શાસન જેમની ૧ ચિરવિદાયથી નાથ અને નાયક વિહોણો બની ગયે. જેના વિયોગથ ગાગામના સકલ 5 જેન સંઘે એક ચમકતો રત્ન ચિંતામણી એ કે હિનુર હીરો ગુમાવ્યો જાણે ગગનછે માંથી તારો ખરી પડે ન હોય. છે પૂજ્ય શ્રી શાસ્ત્ર રક્ષા માટે અચલ હતા પ્રવચનોમાં આત્માના ધારની વાતો સિવાય ભૌતિક વાતાને તિલાંજલી હતી. વિરોધીઓ માટે પણ ભાવ દયા ના સાગર હતા, છે સંસાર ભૂંડે મેક્ષ જ રૂડો ને સંયમ લેવા જેવું આ એમના જીવનને અનુપમ મુદ્રાલેખ છે જ હતો. સત્ય ખાતર અનેક સંઘર્ષોને વેઠી જગત સમક્ષ સત્યનું નજરાણું સમપ્યું, ભર પૂર્વ-પૂણ્ય થી પૂરા –પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી, જામનગર enenenevacuacanenecaurlaacan caran યુવાનવયમાં સંસારની મોહ માયાનો ત્યાગ કરી. સંયમ સ્વીકાર્યા પછી એમણે જે આ આરાધના અને શાસન પ્રભાવના કરેલ છે. એને જેટે જડ મૂકે છે. એમના છે છે જીવનમાં નાનપણથી જ વણાયેલી ધીરજ અને ખંતભરી ચીવટે બહુ જ ઝડપથી એમને આ { શાસનના કાર્યોની જવાબદારી સંભાળવામાં યશસ્વી બનાવી દીધા. પૂજ્ય શ્રી. ને મારા પર અસીમ ઉપકાર હતું અને તેમના ઉપકારોની વર્ષોની રેલીથી 8 સંયમ જીવનમાં આરાધના તપ ત્યાગમાં આગળ વધી શકી તેમની નિશ્રામાં સાબરમતી છે | અમદાવાદ પૂજ્યશ્રીના શ્રી. મુખે મે ૯૯ મી ઓળીનું પચ્ચખાણ લીધું હતું અને ૪ જ ૧૦૦ મી એળી પણ દિવ્યકૃપાથી નિવિંદને પૂર્ણ થઈ ગઈ એવા પૂજ્ય શ્રી સાધક છે છે અને સિદ્ધ તરીકે જીવન જીવી જનારા તે મહાત્મા સમાધિની સિદ્ધિભર્યું મૃત્યુ વયં તે ! આનંદનો વિષય હોવા છતા એક આરાધક પ્રભાવક મહાપુરૂષની શાસન સમુદાયને ખોટ | પડી, તેઓશ્રીના વિરહની વ્યથામાં વ્યથિત આશ્રિતવર્ગને સ્વર્ગીય પૂજયશ્રીની છે 4 આરાધનાને આદર્શ અને પ્રભાવના રક્ષાનો પાઠ ભાવિજીવનના ઘડતરમાં નિમિત્ત બની છે છે રહેશે. મૃત્યુને મહોત્સવ બનાવી જનારા એ શાસન સંરક્ષક યુગ પુરૂષ! અમને દિવ્ય છે લેકમાંથી દર્શન દેશેને? અમારા આત્માને હર્ષની ઉર્મિઓથી ઉછેરજો. પૂજ્ય શ્રી આચાર્યદેવને ત્રિવિધ ત્રિવિધ વંદનાવલી
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy