Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
વિનયશ્રુત
અધ્યયન-૧ : આમુખ
૩. ઋજુતા—સરળતા.
૪. મૃદુતા–નિચ્છલતા અને નિરભિમાનતા ૫. લાઘવ-અનાશક્તિ.
દ, ભક્તિ-ભક્તિ. ૭. પ્રહાદકરણ–પ્રસન્નતા. વિનયનાં વ્યાવહારિક ફળો છે –કીર્તિ અને મૈત્રી. વિનય કરનાર પોતાના અભિમાનનું નિરસન, ગુરુજનોનું બહુમાન, તીર્થકરની આજ્ઞાનું પાલન અને ગુણોનું અનુમોદન કરે છે.'
સૂત્રકારે વિનીતને તે સ્થાન આપ્યું છે, જે અનાયાસ મળતું નથી. સૂત્રની ભાષા છે–“વ વિખ્યાdi સરVi, મૂયાનારું નદ્દા–જે રીતે પૃથ્વી પ્રાણીઓને માટે આધારરૂપ બને છે, તે જ રીતે વિનીત શિષ્ય ધર્માચરણ કરનારાઓ માટે આધાર બને
१. मूलाचार, ५।२१४: कित्ती मित्ती माणस्स भंजणं गुरुजणे य बहुमाणं ।
तित्थयराणं आणा गुणाणुमोदो य विणयगुणा ॥ ૨. ઉત્તરથrrrળ, શ૪, I
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org