Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરષ્નયણાણિ
૧૮૦
અધ્યયન-૫: શ્લોક ૩૨ ટિ ૫૫
‘૩યાતિયન સમુચન' બને છે. આ ચરણનો વૈકલ્પિક અર્થ ‘શરીરના વિનાશનો અવસર આવતાં પણ કરવામાં આવ્યો છે. આ અર્થ કરવામાં વિભક્તિનો વ્યત્યય માનવો પડ્યો, આથી આમાં તેનું સંસ્કૃત રૂપ પણ બદલાઈ ગયું, જેમકે– યાતાય સમુયણ આચારાંગ (૧૪૪૪) વૃત્તિમાં સમુઠ્ઠયનો અર્થ ‘શરીર’ કરવામાં આવ્યો છે. બૌદ્ધ સાહિત્યમાં સમુઠ્ઠયનો અર્થ “દેહ મળે છે. આ શ્લોકમાં “ધાયાય’ શબ્દ ‘બધાયાના સ્થાને પ્રયુક્ત થયો છે–એવું સરપેન્ટિયરે લખ્યું છે અને તેમણે પિશેલનો નામોલ્લેખ કરી પોતાની વાતની પુષ્ટિ કરી છે. ૫૫. ત્રણેમાંથી કોઈ એકને (સિદ્ધમત્ર )
ભક્ત-પરિજ્ઞા, ઇંગિની અને પાદોપગમન-આ અનશનના ત્રણ પ્રકાર છે. મુનિએ આ ત્રણમાંથી કોઈ એક વડે દેહત્યાગ કરવો જોઈએ. એટલા માટે તેના મરણના પણ આ ત્રણ પ્રકાર બને છે. ચતુર્વિધ આહાર તથા બાહ્ય અને આત્યંતર ઉપધિનું જે માવજીવન માટે પ્રત્યાખ્યાન કરવામાં આવે છે તે અનશનને ભક્ત-પરિજ્ઞા કહેવામાં આવે છે. ઇંગિનીમાં અનશન કરનાર નિશ્ચિત સ્થાનમાં જ રહે છે, તેની બહાર જતો નથી. પાદોપગમનમાં અનશન કરનાર કાપેલા વૃક્ષની માફક સ્થિર રહે છે અને શરીરની સાર-સંભાળ લેતો નથી.”
१. बृहवृत्ति,पत्र २५४ : यद्वा-समुस्सतं 'त्ति सुव्वययात्समु
च्छ्यस्याघाताय-विनाशाय काले सम्प्राप्त इति । ૨. મહાવતુ, પૃ. ૨૬ ૩. ઉત્તરાધ્યયન, પૃ. ૩૦૧ / ४. उत्तराध्ययन नियुक्ति, गाथा २२५ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org