Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
સમુદ્રપાલીય
૫૩૩
અધ્યયન-૨૧: ટિ. ૧૨-૧૮
૧૨. કૃષ્ણ (fr)
આનાં સંસ્કૃત રૂપ બે બને છે-સ્ત્ર અને L. સંગ કૃષ્ણલેશ્યાના પરિણામનું કારણ બને છે, એટલા માટે તેને કૃષ્ણ કહેવામાં આવેલ છે. આ ચૂર્ણિકારનો મત છે. વૃત્તિમાં કૃત્ન અને કૃષ્ણ બંને રૂપો મળે છે. અર્થની દષ્ટિએ કૃષ્ણ રૂપ અધિક પ્રાસંગિક છે. ૧૩. પર્યાયધર્મ (પ્રવજ્યા) (પયિાયધH)
પર્યાય શબ્દના અનેક અર્થો થાય છે. પર્યાયનો એક અર્થ છે–દીક્ષા. પર્યાય-ધર્મનો અર્થ છે-મુનિ-ધર્મ.
ચૂર્ણિકારે પર્યાયનો અર્થ સંયમ-પર્યાય અને ધર્મનો અર્થ શ્રુત-ધર્મ કર્યો છે. વૃત્તિમાં પર્યાયનો અર્થ છે–પ્રવ્રયા-પર્યાય અને ધર્મનો અર્થ છેપર્યાયધર્મ–પ્રવ્રજયાધર્મ, ૧૪. દયાનુકંપી (રયા )
બૃહવૃત્તિ અનુસાર દયાના અર્થ છે–હિતોપદેશ આપવો, રક્ષા કરવી.
જે હિતોપદેશ અને સર્વ પ્રાણીઓની રક્ષા–અહિંસારૂપ દયા–થી કંપનશીલ હોય છે તે ‘દયાનુકંપી' કહેવાય છે." ૧૫. ક્ષાંતિક્ષમ (તિવમg)
જે ક્ષાન્તિથી કુવચનોને સહન કરે છે, તે “ક્ષત્તિ-ક્ષમ કહેવાય છે, પરંતુ અશક્તિથી સહન કરનારો નહિ.” ૧૬. કાલોચિત કાર્ય કરતો (ાત્રે શાસ્ત્ર)
અહીં ‘ાન'-કાળ શબ્દ સમયોચિત કાર્ય કરવાના અર્થમાં પ્રયુક્ત છે. જે સમયમાં જે કાર્ય કરવા યોગ્ય હોય છે તે જ કાળમાં તે સંપન્ન કરવું, જેમ કે–સ્વાધ્યાયકાળમાં સ્વાધ્યાય. પ્રતિલેખન સમયે પ્રતિલેખન, વૈયાવૃત્યના સમયે વૈયાવૃત્ય કરવી વગેરે. ઉત્સર્ગ અને અપવાદ–આ બંને પ્રકારના નિયમોનો પોતપોતાની મર્યાદામાં પ્રયોગ–ઉત્સર્ગકાળમાં ઉત્સર્ગના નિયમો અને અપવાદકાળમાં અપવાદના નિયમોનું પાલન કરવું તે ‘કાન્સેળ વાર્ત'નો તાત્પર્યાર્થ છે.” ૧૭. ઉપેક્ષા કરતો (વેદનાખો)
ઉપેક્ષાનો એક અર્થ છે–૩૫ + ક્ષ—નિકટતાથી જોવું. તેનો બીજો અર્થ છે-ઉપેક્ષા કરવી, ઉદાસીન રહેવું. પ્રસ્તુત શ્લોકમાં આ બીજો અર્થ જ પ્રાસંગિક છે. ૧૮. ( સવ્ય સવ્યસ્થમરોય જ્ઞા)
શાન્તાચાર્યના મતે આના બે અર્થ છે –
૧.
ઉત્તરાધ્યયન યૂઝિ, પૃષ્ઠ ૨૬ : viकृष्णलेश्यापरिणामि। बृहद्वत्ति, पत्र ४८६ : कसिणं ति कृत्स्नं कृष्णं वा कृष्णलेश्यापरिणामहेतुत्वेन। उत्तराध्ययन चूर्णि, पृष्ठ २६१ : संयमपर्याये स्थित्वा श्रुतधर्मे अभिरुचिं करोति। बृहद्वृत्ति, पत्र ४८५ : परियाय त्ति प्रक्रमात् प्रव्रज्या-पर्यायस्तत्र धर्मः पर्यायधर्मः । એજન, પત્ર ૪૮૬ : યથા–હિતોપદેશાિनात्मिकया रक्षणरूपया वाऽनुकम्पनशीलो दयानुकम्पी।
એજન, પત્ર ૪૮૬-૪૮૬ : ક્ષાર્ચ ન વંશવત્યા ક્ષમતેप्रत्यनीकायुदीरित दुर्वचनादिकं सहत इति क्षान्तिक्षमः । उत्तराध्ययन चूर्णि, पृष्ठ २६२ : कालेण कारणभूतेन यद् यस्मिन् काले कर्त्तव्यं तत् तस्मिन्नेव समाचरति, स्वाध्यायकाले स्वाध्यायं करोति, एवं प्रतिलेखनकाले प्रतिलेखयति, वैयावृत्यकाले वैयावृत्यं, उपसर्गकाले उपसर्ग अपवादकाले अपवादं करोति । बृहद्वृत्ति, पत्र ४८६ : न सव्वत्ति सर्वं वस्तु सर्वत्रस्थानेऽभ्यरोचयेत न यथादृष्टाभिलाषुकोऽभूदिति भावः, यदि वा यदकेत्र पुष्टालम्बनतः सेवितं न तत् सर्वम्-अभिमताहारादि सर्वत्राभिलषितवान् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org