Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati

View full book text
Previous | Next

Page 595
________________ ઉત્તરઝયણાણિ ૫૩૨ અધ્યયન-૨૧: ટિ. ૫-૧૧ સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન વગેરેમાં દુષ્કર કાર્યની તુલના સમુદ્રચાત્રા સાથે કરવામાં આવી છે. નાલંદાના લેપ નામના ગાથાપતિ પાસે અનેક યાન-પાત્રો હતા. સિંહલદ્વીપ, જાવા, સુમાત્રા વગેરેમાં અનેક વ્યાપારીઓ જતા. જ્ઞાતા-ધર્મકથા (૧૯)માં જિનપાલિત અને જિનરક્ષિતે બાર વાર લવણ-સમુદ્રની યાત્રા કર્યાનો ઉલ્લેખ છે. લવણ-સમુદ્ર-યાત્રાનું પ્રલંબ વર્ણન જ્ઞાતા-ધર્મકથા (૧૧૭)માં પણ છે. ૫. પિહુંડ નગરમાં (પિછું) આ સમુદ્રના કિનારે આવી રહેલું એક નગર હતું. વિશેષ વિવરણ માટે જુઓ–પરિશિષ્ટ ૧, ભૌગોલિક પરિચય. ૬. સુખોચિત (સુદ્રોફા) વૃત્તિકારે આનો અર્થ સુકુમાર કર્યો છે. પ્રસ્તુત આગમમાં ૧૯૩૪માં સુખોચિત અને સુકુમાર–બંને શબ્દોનો એક સાથે પ્રયોગ છે. એટલા માટે સુખોચિતનો અર્થ–સુખ ભોગવવાનો યોગ્ય થવો જોઈએ. ૭. બોતેર કળાઓ (વાવ વત્તામો) બોતેર કળાઓની જાણકારી માટે જુઓ–સમવાઓ, સમવાય ૭૨. ૮. વધ્યજનોચિત મંડનોથી શોભિત (વામંડાણમા) આ શબ્દોમાં એક પ્રાચીન પરંપરાનો સંકેત મળે છે. પ્રાચીન કાળમાં ચોરી કરનારાઓને કઠોર સજા કરવામાં આવતી હતી. જેને વધની સજા કરવામાં આવતી તેના ગળામાં કણેરના લાલ ફૂલોની માળા પહેરાવવામાં આવતી, તેને લાલ કપડાં પહેરાવવામાં આવતાં. તેના શરીર પર લાલ ચંદનનો લેપ કરવામાં આવતો અને તેને આખા નગરમાં ફેરવી તેના વધ્ય હોવાની જાણકારી આપતાં-આપતાં તેને સ્મશાન તરફ લઈ જવામાં આવતો.૪ ૯. બહારથી જતો જોયો (પુસફ વફા) બૃહવૃત્તિ અનુસાર આનાં સંસ્કૃત રૂપ બે થાય છે–વહ્યિ, વધ્યાં. વીદ્વાનો અર્થ છે-નગરની બહાર લઈ જવાતો તથા વંધ્યાનો અર્થ છે–વધ્યભૂમિમાં લઈ જવાતો.” ૧૦. વૈરાગ્યથી ભીંજાયેલો (વિ) વિનો' એ સમુદ્રપાલનું વિશેષણ છે. બ્રહવૃત્તિમાં સંવે' પાઠ છે અને તે ચોર માટે પ્રયાજાયેલ છે. સંવેજ'નો અર્થ છે–સંસાર પ્રત્યે ઉદાસીનતા અને મોક્ષની અભિલાષા અર્થાત વૈરાગ્ય. અહીં વૈરાગ્યના હેતુભૂત વધ્યપુરુષને ‘સંવેગ’ માન્યો ૧૧. ભગવનું (ભાવ) પા' શબ્દના અનેક અર્થો છે. વૃત્તિકારે અહીં તેનો અર્થ માહાત્મ કર્યો છે. તેનો તાત્પર્યાર્થ છે–ઐશ્વર્ય સંપન્ન. ૧. (ક) સૂયાડો, શશ ! (ખ) ઉત્તરાયણ", ૮૬ . ૨. સૂયગડો, રા ૭ ૬૬ ૩. વૃત્તિ , પત્ર ૪૮૩ : સુવિત:-સુમાર: . (ક) સૂત્રdi, શ૬ વૃત્તિ, પત્ર ૨૫૦, ચૂff, g. १८४ : चोरो रक्तकणवीरकृतमुण्डमालो रक्त परिधानो रक्तचन्दनोपलिप्तश्च प्रहतवध्यडिण्डिमो राजमार्गेण नीयमानः। (4) बृहद्वृत्ति, पत्र ४८३ : वधमर्हति वध्यस्तस्य मण्डनानि-रक्तचन्दनकरवीरादीनि तैः शोभातत्कालोचितपरभागलक्षणा यस्यासौ वध्य मण्डनशोभाकस्तम्। बृहवृत्ति, पत्र ४८३ : बाह्य-नगरबहिर्वतिप्रदेशं गच्छतीति बाह्यगरतं, कोऽर्थः ?–बहिनिष्कामन्तं, यद् वा वध्यगम् इह वध्यशब्देनोपचाराद् वध्यभूमिरुक्ता। એજન, પત્ર ૪૮૩ : સંવેજ-સંસાર્વઉર્યતા मुक्त्यभिलाषस्तद् हेतुत्वात् सोऽपि संवेगस्तम् । ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 593 594 595 596 597 598 599 600